શોધખોળ કરો
30 વર્ષ બાદ આમ સાથે દેખાયા રાખી અને ગુલઝાર, પરિવાર સાથે મનાવી ધૂળેટી
1/5

2/5

ગુલઝારની મીનાકુમારી સાથેની નિકટતા રાખીથી સહન થતી નહોતી. આ દુઃખને ભુલવવા આલ્કોહોલ અને ડ્રગનું સેવન કરવા લાગી હતી. રાખીની આ આદતથી બીજા પતિ ગુલઝાર નારાજ થયા અને અંતે બન્ને અલગ થઈ ગયા. સમય જતાં રાખીને પાડોશીઓ સાથે વાંકુ પડ્યું અને મુંબઈનો ફ્લેટ વેચી દીધો હતો.
Published at : 15 Mar 2017 12:02 PM (IST)
View More























