શોધખોળ કરો

વિકી કૌશલે કર્યો ખુલાસો, આ બોલિવૂડ એક્ટ્રેસ પર હતો પ્રથમ ક્રશ

એક અન્ય યૂઝરે તેને પૂછ્યું કે તેના માટે સૌથી પડકારજનક ફિલ્મ કઈ હતી.

મુંબઈઃ કોરોના વાયરસને કારણએ લોકડાઉન દરમિયાન એક્ટર વિકી કૌશલે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે વાતચીત કરી. આ દરમિયાન વિકી કૌશલે કહ્યું કે, તેનો પ્રથમ ક્રશમ બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત છે. વિકી કૌશલે બુધવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાના ફેન્સ માટે ક્વીઝ સેશનનું આયોજન કર્યું. આ દરમિયાન તેને એક યૂઝરે પૂછ્યું કે બોલિવૂડમાં તેનો પ્રથમ ક્રશ કોણ છે? સવાલના જવાબમાં એક્ટરે એપની સ્ટોરી પર માધુનીની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી. એક અન્ય યૂઝરે તેને પૂછ્યું કે તેના માટે સૌથી પડકારજનક ફિલ્મ કઈ હતી. વિકી કૌશલે કર્યો ખુલાસો, આ બોલિવૂડ એક્ટ્રેસ પર હતો પ્રથમ ક્રશ
આ સવાલના જવાબમાં વિકીએ રામ માધવ 2.0નું પોસ્ટર શેર કર્યું. જ્યારે અન્ય યૂઝરે પૂછ્યું કે સમય કેવી રીતે પસાર કરે છે. તેના જવાબમાં તેણે ક્હયું, “પરિવારની સાથે સમય વિતાવી રહ્યો છું, ઉપરાંત ફિલ્મ અને શો જોઈને પણ સમય પસાર કરી રહ્યો છું. સાથે જ માંની સાથે યોગ અને મિત્રોની સાથે વીડિયો કોલ પણ કરું છું.”
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Death Rumours: પોતાના મોતના ખોટા સમાચરો પર ગુસ્સો ભરાયા શક્તિકપૂર, બોલ્યા- 'હું લીગલ એક્શન લઇશ'
Death Rumours: પોતાના મોતના ખોટા સમાચરો પર ગુસ્સો ભરાયા શક્તિકપૂર, બોલ્યા- 'હું લીગલ એક્શન લઇશ'
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા
Television: લગ્નના 10 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, પરંતુ બાળકને લઇ સતાવી આ ચિંતા

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ
અમિત શાહનો 2 દિવસ ગુજરાત પ્રવાસ, ગાંધીનગર, અમદાવાદને મળશે નવા પ્રોજેક્ટસ
Embed widget