શોધખોળ કરો
Advertisement
ઇન્ડિયન આર્મીની વચ્ચે પહોંચ્યો બોલિવૂડનો આ એક્ટર, જવાનો માટે બનાવી રોટલી, જુઓ Pics
વિકી કૌશલે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર વિકી કૌશલ હાલમાં વિવાદોમાં ઘેરાયેલ છે. હાલમાં જ કરણ જૌહરની એક પાર્ટીમાં તેના પર ટ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ અકાલી દળના ધારાસભ્ય મનજિંદર એસ. સિરસા દ્વારા લગાવવામાં આવ્યો છે. આ આરોપ બાદ સોશિયલ મીડિયા પર વિકી કૌશલના ફેન્સ તરફથી તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે.
જોકે આ બધાથી દૂર વિકી કૌશલ હાલમાં બોર્ડર પર ભારતીય સેનાના જવાનોની સાથે સમય વિતાવતા જોવા મળી રહ્યો છે. વિકી કૌશલે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તેમણે જણાવ્યું કે, તે ન્યૂઝ ચેનલ એનડીટીવીના એક શો માટે સેનાના જવાનોની વચ્ચે પહોંચ્યા છે.
આ દરમિયાનની ઘણી દસવીરો તેણે શેર કરી છે જેમાંની એક તસવીરમાં તમે તેને આર્મીની એક ગાડી ચલાવતા પણ જોઈ શકો છો. આ તસવીરો શેર કરતાં વિકી કૌશલે જણાવ્યું કે, તેણે પોતાના જીવનમાં પ્રથમ વખત રોટલી બનાવી છે. તે ખૂબ જ ખુશ છે કે આ રોટલી તેણે આર્મીના જવાનો માટે બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion