શોધખોળ કરો

Video: લોકોથી ભરેલી ટ્રેનમાં અચાનક ડાન્સ કરવા લાગી યુવતી, કાકાનું રિએક્શન જોવા જેવુ

Viral Video: વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોથી ભરેલી મેટ્રોમાં એક છોકરી અચાનક ડાન્સ કરવા લાગે છે. તેનો ડાન્સ જોઈને આસપાસ ઉભેલા લોકો ચોંકી જાય છે.

Metro Viral Video: થોડા દિવસો પહેલા દિલ્હી મેટ્રોમાંથી આવા ઘણા વીડિયો સામે આવ્યા હતા.  જેના કારણે દેશભરમાં ભારે હોબાળો થયો હતો. હંગામા પછી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ રીલ બનાવવા અથવા વીડિયો શૂટ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ડીએમઆરસીના આ કડક નિર્ણય પછી પણ કેટલાક લોકો અટકી રહ્યા નથી અને ખુલ્લેઆમ વીડિયો બનાવી રહ્યા છે. હવે ફરી એકવાર દિલ્હી મેટ્રોમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી ભીડભાડવાળી મેટ્રોની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

View this post on Instagram
 
A post shared by Angel (@pari_sharma2319)

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોથી ભરેલી મેટ્રોમાં એક છોકરી અચાનક ડાન્સ કરવા લાગે છે. તેનો ડાન્સ જોઈને આસપાસ ઉભેલા લોકો ચોંકી જાય છે. આ છોકરીની પાછળ ઉભેલા એક કાકાએ પણ છોકરીનો ડાન્સ જોઈને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે છોકરી ડાન્સ કરવા લાગે છે ત્યારે કાકા ચોંકી જાય છે અને વિચારવા લાગે છે કે શું થઈ રહ્યું છે. તેઓ થોડીવાર છોકરી તરફ જોતા જ રહે છે. આજુબાજુ ઉભેલા કેટલાક લોકો પણ યુવતીનો ડાન્સ જુએ છે, પરંતુ તેને નજરઅંદાજ કરી દે છે.

લોકોએ કર્યા આકરા પ્રહાર

આ છોકરી બપ્પી લાહિરીના લોકપ્રિય 'અસલામ-એ-ઈશ્કુમ' ગીત પર ડાન્સ કરી રહી હતી. આ વીડિયો પરી શર્મા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે યુવતી પર આકરા પ્રહારો કર્યા છે અને તેને ખરાબ કૃત્ય ગણાવ્યું છે. એક યુઝરે કહ્યું, 'સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આટલું સસ્તું કામ કરવાની શું જરૂર છે'. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'આ દેશની યુવા પેઢી છે'.

યુઝર્સે નેગેટિવ કમેન્ટ કરી

ઘણા યુઝર્સે વીડિયો પર નેગેટિવ કોમેન્ટ કરી છે અને પબ્લિક પ્લેસ પર ફરી આવું ન કરવાની સૂચના આપી છે. એવું નથી કે પહેલીવાર કોઈએ દિલ્હી મેટ્રોમાં વીડિયો બનાવ્યો હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર ઘણા અશ્લીલ વીડિયો વાયરલ થયા હતા, જેના પછી DMRCએ કડક પગલાં લેવા પડ્યા હતા અને વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget