ફોટો ખેંચવાની ના પાડી, ના માન્યા તો ભડકી ગઇ આ હૉટ એક્ટ્રેસ, વીડિયો વાયરલ
પહેલા વીડિયોમાં ભૂમિ પેડનેકરે ક્રીમ કલરનો પ્રિન્ટેડ હાઇ સ્લિટ ડ્રેસ પહેરેલો છે. આની સાથે જ ગળામાં નેકપીસ પહેરેલો છે. તેને ઇયરિંગ્સ પણ પહેરેલી છે, અને એક હેન્ડબેગ કેરી કરી છે. આની સાથે તેને લાલ રંગ કલરનુ માસ્ક પહેરીને રાખ્યુ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે પોતાની કારમાંથી નીકળી રહી છે, અને એક સ્ટૂડિયોની અંદર જાય છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરના આજકાલ બે વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં તે પૈપરાજી પર ભડકતી દેખાઇ રહી છે. આ બન્ને વીડિયો અલગ અલગ સમયના છે. એક વીડિયો તે સમયનો છે જ્યારે તે પોતાના કોઇ મિત્રને મળવા ગઇ ત્યારે તેના ઘરની બહાર સ્પૉટ થઇ હતી. બીજો વીડિયો અંધેરીના વેસ્ટના એક સ્ટૂડિયોની બહાર સ્પૉટ થવાનો છે.
પહેલા વીડિયોમાં ભૂમિ પેડનેકરે ક્રીમ કલરનો પ્રિન્ટેડ હાઇ સ્લિટ ડ્રેસ પહેરેલો છે. આની સાથે જ ગળામાં નેકપીસ પહેરેલો છે. તેને ઇયરિંગ્સ પણ પહેરેલી છે, અને એક હેન્ડબેગ કેરી કરી છે. આની સાથે તેને લાલ રંગ કલરનુ માસ્ક પહેરીને રાખ્યુ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે પોતાની કારમાંથી નીકળી રહી છે, અને એક સ્ટૂડિયોની અંદર જાય છે.
પૈપરાજીને પૉઝ આપવા માટે પાડી દીધી ના....
આ દરમિયાન તે પૈપરાજીને તેનો હાલ પુછે છે. ત્યારબાદ પૈપરાજી ફોટો અને વીડિયો લેવા માટે સેન્સરમાં આવવા માટે સેન્ટરમાં આવવા માટે કહે છે, એટલામાં કેટલાક પૈપરાજી તેને માસ્ક ઉતારીને પૉઝ આપવાનુ કહે છે. તો તે માસ્ક ઉતારવાની ના પાડી દે છે. પછી તે એક-બે પૉઝ આપીને આગળ વધી જાય છે. પછી કેટલાક પૈપરાજી તેને રોકીને પૉઝ આપવા માટે કહે છે, તો તે ના પાડી દે છે.
દોસ્તને મળવા પહોંચી ભૂમિ પેડનેકર
વળી, બીજા વીડિયોમાં ભૂમિ પોતાની એક દોસ્તને મળવા પહોંચી હતી. આ દરમિયાન પૈપરાજીએ સ્પૉટ કરી લીધી. આ વીડિયોમાં જોઇ શકાય છે કે ભૂમિ પેડનેકરએ ઓરેન્જ કલરની ટૉપી અને કાળા રંગનુ પેન્ટ પહેરેલુ છે, અને સાથે એક હેન્ડબેગ કેરી કરી છે. તે ગાડીમાંથી ઉતરીને પોતાના દોસ્તના ઘરે જઇ રહી છે, ત્યારે પૈપરાજી તેને પૉઝ આપવા માટે કહે છે.
પાછળ વળીને આપે છે આ જવાબ.....
આ પછી તે સતત આગળ ચાલતી રહે છે. પૈપરાજી તેને ઉભી રહેવા માટે કહે છે. પરંતુ તે ઉભી રહેતી નથી. છેવટે તે પાછળ વળીને જવાબ આપે છે કે તે પોતાના મિત્રને ત્યાં આવી છે, આ પછી તે દરવાજો ખોલીને અંદર જતી રહે છે.