શોધખોળ કરો
વિરાટ કોહલીની શેરવાનીમાં 18 કેરેટ ગોલ્ડનાં બટન, બનારસી સાડીમાં જોવા મળી અનુષ્કા, જુઓ Pics
1/6

માંગમાં સિંદૂર, લાલ રંગની બિંદી, ભારે જ્વેલરી અને જુડા લુકની સાથે બનારસી સાડીમાં તે ખૂબ સુંદર દેખાય છે.
2/6

તો બીજી તરફ અનુષ્કાની સાડી વિશે સબ્યસાચી જણાવે છે કે, દુલ્હન ભારતીય પહેરવેશમાં સૌથી વધુ સુંદર લાગે છે, આવામાં અનુષ્કાનો લુક સંપૂર્ણપણે ઇન્ડિયન બ્રાઇડને દર્શાવે છે.
Published at : 22 Dec 2017 07:46 AM (IST)
View More























