શોધખોળ કરો

વિરાટ કોહલીની શેરવાનીમાં 18 કેરેટ ગોલ્ડનાં બટન, બનારસી સાડીમાં જોવા મળી અનુષ્કા, જુઓ Pics

1/6
માંગમાં સિંદૂર, લાલ રંગની બિંદી, ભારે જ્વેલરી અને જુડા લુકની સાથે બનારસી સાડીમાં તે ખૂબ સુંદર દેખાય છે.

2/6
તો બીજી તરફ અનુષ્કાની સાડી વિશે સબ્યસાચી જણાવે છે કે, દુલ્હન ભારતીય પહેરવેશમાં સૌથી વધુ સુંદર લાગે છે, આવામાં અનુષ્કાનો લુક સંપૂર્ણપણે ઇન્ડિયન બ્રાઇડને દર્શાવે છે.

3/6
હાથમાં એમ્બ્રોઇડરીડ પશ્મીના શૉલ હતી. આ જાણકારી ખુદ સબ્યસાચી મુખરજીએ સોશિયલ મીડિયા પર આપી છે.

4/6
 તેણે હેન્ડમેડ બ્રોકેટનું ચુડીદાર પહેર્યું હતું. આ સાથે જ વિરાટે સબ્યસાચી એક્સેસરીઝની મોજડી પહેરી હતી.

5/6
 રિસેપ્શનમાં બંનેનો લુક ઇન્ડિયન ટ્રેડિશનલ રહ્યો હતો. વિરાટે કાળા રંગની શેરવાની પહેરી હતી, તો અનુષ્કાએ લાલ બનારસી સાડી પહેરી હતી. ખાસ વાત એ છે કે, વિરાટે કાળા રંગની જે બંધગાળાની શેરવાની પહેરી હતી, તેમાં 18 કેરેટ ગોલ્ડનાં બટન હતાં.

6/6
નવી દિલ્હીઃ દિલ્હીમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના વેડિંગ રિસેપ્શનની પાર્ટીમાં ન્યૂલી વેડ કપલે ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલ આઉટફિટ પહેર્યા. રિસેપ્શનમાં આ ન્યૂલી વેડ કપલનો ઇન્ડિયન ટ્રેડિશનલ લુક જોવા મળ્યો. અનુષ્કા રેડ બનારસી સાડીમાં જોવા મળી તો વિરાટે બ્લેક શેરવાની પહેરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget