શોધખોળ કરો
Advertisement
માન્ચેસ્ટરમાં હોટલની બહાર વિરાટ કોહલી કઈ યુવતી સાથે જોવા મળ્યો?
કોહલી અને અનુષ્કા હોટલની બહાર આવતાં જ બ્રિટિશ પ્રશંસકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની સાથે સેલ્ફી ખેંચાવતાં અને હાથ મીલાવવા પડાપડી કરી રહ્યા હતાં.
માન્ચેસ્ટર: વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાનો 18 રને પરાજય થયો હતો. જોકે ટીમ ઈન્ડિયાની હાર બાદ ટીમ માન્ચેસ્ટરની જે હોટલમાં રોકાઈ હતી તે હોટલમાં ચેક-આઉટ કરતાં જોવા મળ્યાં હતાં. ચેક-આઉટ કરીને હોટલની બહાર નીકળતાંની સાથે જ વિરાટ કોહલીને ઈંગ્લેન્ડના ચાહકોએ તેને ઘેલી લીધો હતો. આ દરમિયાન વિરાટ સાથે પત્ની અનુષ્કામ શર્મા પણ જોવા મળી હતી.
કોહલી અને અનુષ્કા હોટલની બહાર આવતાં જ બ્રિટિશ પ્રશંસકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની સાથે સેલ્ફી ખેંચાવતાં અને હાથ મીલાવવા પડાપડી કરી રહ્યા હતાં.
સેમીફાઈનલમાં પરાજય મેળવીને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની નિરાશા કોહલીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી હતી. હોટલમાંથી બહાર આવતી વખતે કોહલીનો ચહેરો ઉદાસ જોવા મળ્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં દરેક મેચમાં કોહલીની બેટિંગ સારી રહી હતી જેના કારણે ઈંગ્લેન્ડના લોકો તેના પ્રશંસક થઈ ગયા હતા. જોકે સેમીફાઈનલમાં કોહલી માત્ર એક રન જ કરી શક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement