શોધખોળ કરો

PHOTOS: લગ્નની અટકળો વચ્ચે અલગ-અલગ એરપોર્ટથી વિદેશ જવા નીકળ્યા અનુષ્કા-વિરાટ

1/7
 બન્નેના લગ્ન પ્રાઈવેટ અફેર છે. કહેવાય છે કે, ટીમ ઇન્ડિયામાંથી કોઈને પણ લગ્નમાં બોલાવવામાં આવ્યા નથી. જોકે 21 ડિસેમ્બરે ભારતમાં રિસેપ્શન પાર્ટી રાખવાની વાત ચાલી રહી છે.

2/7
 વિરાટના કોચ, રાજકુમાર શર્મા જે દિલ્હીના અન્ટર-23 ટીમના કોચ છે, તેણે પણ રજા મટે અરજી કરી છે. તેમણે લગ્નનું કારણ આપીને રજાની માગ કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કોના લગ્ન છે તો તેમણે કહ્યું કે ભત્રીજાના.

3/7
 સૂત્રો અનુસાર વિરાટના પરિવાર અને નજીકના મિત્રોએ પહેલેથી જ મિલાન, ઇટલી માટે ટિકિટ બુક કરાવી લીધી છે.

4/7
 અનુષ્કાના પ્રવક્તાએ લગ્નની વાતને ફગાવી દીધી છે, પરંતુ અટકળો તો એ જ કહે છે કે બન્નેના લગ્નનો પ્રોગ્રામ 9 ડિસેમ્બરથી શરૂ થશે.

5/7
 મુંબઈ એરપોર્ટ પર મીડિયાએ અનુષ્કાના પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બધાએ મૌન સેવ્યું હતું.

6/7
 મીડિયામાં ચાલી રહેલ કેટલાક અહેવાલ અનુસાર અનુષ્કાનો પરિવાર સ્વિટ્ઝરલેન્ડ ગયો છે. વિરાટે દિલ્હીથી સ્વિટ્ઝરલેન્ડ માટે ફ્લાઈટ પકડી. તેણે પોતોનો ચહેરો અડધો છુપાવ્યો હતો, જેથી મોટાભાગના લોટો તેને એરપોર્ટ પર ઓળખી ન શક્યા. વિરાટ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજે 11.30 કલાકે પહોંચ્યા અને તેની ફ્લાઈટ 2.45ની હતી.

7/7
બુધવારે મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના અહેવાલ પ્રકાશિત થયા હતા. અહેવાલ અનુસાર બન્ને 12 ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કરવાના છે. જોકે તેમના તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. ગુરુવારે અનુષ્કા અને તેનો પરિવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget