શોધખોળ કરો

આ દિવસે રીલિઝ થશે PM મોદીની બાયોપિક, વિવેક ઓબેરોયે આપી જાણકારી

હવે ફિલ્મ 11 એપ્રિલને રીલિઝ થશે. વિવેક ઓબેરોયે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી હતી.

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની લાઇફ પર બનેલી ફિલ્મ ભારે વિવાદ બાદ આખરે 11 એપ્રિલના રોજ રીલિઝ થશે. અત્યાર સુધીમાં ફિલ્મની રીલિઝ બે વખત ટાળવામાં આવી હતી. અગાઉ ફિલ્મ 12 એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી. પરંતુ બાદમાં તેને બદલીને પાંચ એપ્રિલ કરવામાં આવી હતી. ફિલ્મ મેકર્સનું કહેવું છે કે 17 એપ્રિલના રોજ રીલિઝ થનારી ફિલ્મ કલંક એક સારી ફિલ્મ છે એવામાં આ ફિલ્મ સાથે ટકરાવને ઓછો કરવા માટે ફિલ્મની રીલિઝ ડેટ પાંચ એપ્રિલ કરવામાં આવી હતી. જોકે, અનેક લોકોએ આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણીના થોડા દિવસ અગાઉ ફિલ્મ રીલિઝ કરીને બીજેપીના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાદમાં અચાનક ફિલ્મ નિર્માતાઓએ રીલિઝ ડેટ બદલી દીધી.  હવે ફિલ્મ 11 એપ્રિલને રીલિઝ થશે. વિવેક ઓબેરોયે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી હતી.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

Embed widget