શોધખોળ કરો

ફિલ્મ ‘વૉર’ ની બૉક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, બૉલિવૂડના તમામ રેકોર્ડ તૂટ્યા

ફિલ્મ વોરમાં ઋતિક અને ટાઈગર પ્રથમ વખત સાથે નજર આવ્યા છે. આ સિવાય ફિલ્મમાં વાણી કપૂર પર છે.

મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની જોડીએ બૉક્સ ઓફિસ પર એક્શનનો એવો ઘમાકો કર્યો છે કે બોલિવૂડની તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધાં છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ બંમ્પર ઓપનિંગ કરી બૉલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. ઋતિક અને ટાઈગર પ્રથમ વખત આ ફિલ્મમાં એક સાથે નજર આવ્યા છે. War Box Office Collection day 1, Hrithik roshan, tiger shroff, Vaani Kapoor આ પહેલા સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ આમિર ખાનની ઠગ્સ ઑફ હિંદોસ્તાનના નામે હતો. આ ફિલ્મે પ્રથમ દિવસે 50.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ વોર ફિલ્મે આ રેકોર્ડને તોડતા પ્રથમ દિવસે 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ વૉર કુલ 4000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને સમીક્ષકોએ પણ સારા રિવ્યૂ આપ્યા છે અને રેટિંગ પણ સારી આપી છે. આ ફિલ્મે ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધાં છે. 1- પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડની ફિલ્મ 2- આ ફિલ્મ યશરાજ, ઋતિક રોશન અને ટાઈગરના કેરિયરની પણ સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. 3- આ સિવાય કોઈ પણ હોલિડે પર રિલિઝ થયેલી ફિલ્મોની કમાણી મામલે પણ નંબર વન ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. જેમાં ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સાથે વાણી કપૂર પણ છે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget