શોધખોળ કરો
Advertisement
મોનોકિની પહેરીને સ્વિમિંગપૂલમાં ઉતરી નાગિન, હોટ લૂક જોઈ ફેન્સ થયા પાગલ
આ તસવીરોમાં મૌનીનો ચહેરો તો નથી દેખાતો પણ તેનું બિકિની બોડી જરૂર જોઇ શકાય છે. મૌનીનાં ફેન્સ અને ફ્રેન્ડ્સને આ તસવીરોમાં તે ઘણીજ હોટ લાગી હતી. મૌનીની તસવીરો પર મંદિરા બેદી, અદા ખાન અને તેનાં તમામ ફોલોઅર્સે કમેન્ટ કરી છે.
મુંબઈઃ ટીવી પડદાની એક્સ નાગિન એટલે કે મૌની રોય હાલમાં વેકેશન પર છે. તેણે સોશિયલ મીડિયા પર તેનાં વેકેશનની તસવીરો શેર કરી હતી. જેમાં તે મોનોકિની પહેરીને પૂલમાં ઉતરી હતી. મૌનીની તસવીરો પર મંદિરા બેદી, અદા ખાન અને તેનાં તમામ ફોલોઅર્સે કમેન્ટ કરી છે.
આ તસવીરોમાં મૌનીનો ચહેરો તો નથી દેખાતો પણ તેનું બિકિની બોડી જરૂર જોઇ શકાય છે. મૌનીનાં ફેન્સ અને ફ્રેન્ડ્સને આ તસવીરોમાં તે ઘણીજ હોટ લાગી હતી. આવું પહેલી વખત નથી કે મૌનીએ વેકેશન પર હોય અને તેણે તસવીરો શેર કરી હોય તે અવાર નવાર આવી તસવીરો શેર કરતી રહે છે.
'દેવો કે દેવ: મહાદેવ', 'નાગિન' જેવાં હિટ શો આપનારી મૌનીએ હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. તે પહેલાં અક્ષય કુમાર સાથે 'ગોલ્ડ'માં નજર આવી. તેનાં પરફોર્મન્સનાં ભરપેટ વખાણ તયા હતાં.
હાલમાં મૌની જ્હોન અબ્રાહમની સાથે 'રોમિયો અકબર ઓલ્ટર'માં નજર આવી હતી. તેનાં હાલનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'માં પણ નજર આવશે. આ ઉપરાંત તેની પાસે 'મોગુલ' પણ છે.
મૌનીની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement