શોધખોળ કરો

અભિનેત્રી તાપસી પન્નૂ બહુ જલદી આ શખ્સ સાથે કરવાની છે લગ્ન, બહેન સાથે શોધી રહી છે ખાસ લૉકેશન, જાણો વિગતે

તાપસી પન્નૂ આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, કહેવાઇ રહ્યું છે કે તે બૉયફ્રેન્ડ મૈથિયાસ બોએની સાથે લગ્ન કરવાનુ પ્લાનિંગ કરી રહી છે.

મુંબઇઃ અભિનેત્રી તાપસી પન્નૂ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની અલગ જ ફિલ્મોથી લોકોને એટ્રેક્ટ કરે છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહી છે. તાજેતરમાં જ તેને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. જેને મનાવવા માટે તે બહેન શગુન પન્નૂની સાથે હિમાચલ પ્રદેશ ગઇ હતી. 

તાપસી પન્નૂ આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, કહેવાઇ રહ્યું છે કે તે બૉયફ્રેન્ડ મૈથિયાસ બોએની સાથે લગ્ન કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. આના પર તાપસી પન્નૂની બહેન શગુન પન્નૂએ બોએની સાથે તાપસનીના લગ્નને લઇને પ્રતિક્રિયા આપી છે. મેથિયાસ એક બેડમિન્ટન પ્લેયર રહી ચૂક્યો છે અને હવે તે એક કૉચ છે. 

શગુન પન્નૂએ જોયા લગ્ન માટે કેટલાય લૉકેશન્સ-
શગુન પન્નૂએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં બહેનના લગ્નના પ્લાનિંગ વિશે બતાવ્યુ. શગુન ખુદ એક પ્રૉફેસનલ વેડિંગ પ્લાનર છે. તેને પુછવામાં આવ્યુ કે શું તેને તાપસી અને મેથિયાસના લગ્નનો કોઇ આઇડિયા છે. આના પર તેને કહ્યું હા, ખૈર, મે ઘણાબધા લૉકેશન જોયા છે અને કેટલીય જગ્યાઓની રેકી કરી છે.  

પેરન્ટ્સ કરી રહ્યાં છે બન્નેના હા કહેવાનો ઇન્તજાર-
શગુન પન્નૂએ આગળ કહ્યું- હવે નક્કી એ કરવાનુ છે કે લગ્ન કરવાના છે કે નહીં. શગુને આગળ કહ્યું કે તેના પેરેન્ટ્સ તેમનામાંથી એકના લગ્ન માટે હા કહેવાનો ઇન્તજાર કરી રહ્યાં છે. 

આ કારણે નથી કરી રહી લગ્ન-
વળી, તાપસી પન્નૂએ આ વર્ષ મેમાં એક ઇન્ટરવ્યૂમાં લગ્નને લઇને કહ્યું હતુ- જો હુ લગ્ન કરી લઉં છું તો કદાચ હું ઓછી ફિલ્મો કરવા અંગે વિચારીશ. વર્ષમાં પાંચ છના બદલે બે ત્રણ ફિલ્મ કરીશ. ત્યારે મન મારી લાઇફને એન્જૉય કરવાનો સમય મળશે. ઉલ્લેખનીય છે કે, તાપસી અને મેથિયાસને વર્ષ 2020માં માલદીવ વેકેશન પર એક સાથે સ્પૉટ કરવામાં આવ્યા હતા. 

અભિનેત્રી તાપસી પન્નૂ બહુ જલદી આ શખ્સ સાથે કરવાની છે લગ્ન, બહેન સાથે શોધી રહી છે ખાસ લૉકેશન, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget