શોધખોળ કરો
Advertisement
કરીના-સૈફનો બીજો દીકરો કોના જેવો દેખાય છે ? કરીના-સૈફ-રણધીર કપૂરે શું કહ્યું ? જાણો વિગત
રવિવાર 21 ફેબ્રુઆરીએ બેબોએ બેબી બોયને જન્મ આપ્યો. આ ખબરથી કપૂર અને પટોડી પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ. ફેન્સની આતુરતાનો પણ અંત આવ્યો છે. ફેન્સ બેબી કેવું દેખાય છે તે જાણવા હવે આતુર છે.
રવિવાર 21 ફેબ્રુઆરીએ બેબોએ બેબી બોયને જન્મ આપ્યો. આ ખબરથી કપૂર અને પટોડી પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ. ફેન્સની આતુરતાનો પણ અંત આવ્યો છે. ફેન્સ બેબી કેવું દેખાય છે તે જાણવા હવે આતુર છે.
કરીના અને સૈફના ઘરે સેકન્ડ બેબીનું આગમન થતાં ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. કરીના કપૂરે 21 ફેબ્રુઆરીએ બાળકને જન્મ આપ્યો. ફેન્સ ન્યૂબોર્ન બેબીની ઝલક જોવા આતૂર છે અને તે કેવો દેખાય છે, તે જાણવા ઇચ્છે છે. આ મુદ્દે કરીના, રણધીર કપૂર અને સૈફે શું કહ્યું જાણીએ.
કરીનાએ રવિવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બાળકના જન્મ આપ્યાના સમાચાર મળતાં રણધીર કપૂર પૌત્રને જોવા હોસ્પિટલ પહોંચ્યાં હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કરીના-સૈફનું ન્યૂ બેબી કેવું દેખાય છે. તો તેમણે પહેલા તો જણાવ્યુ હતું કે, ‘મને તો દરેક બાળકો એક સરખા જ લાગે છે’ જો કે ત્યારે બાદ તેમને જણાવ્યું હતું કે, ‘કરીના સેકન્ડ બેબી તૈમુર જેવો દેખાય છે’
કરીનાની ડિલિવરી બાદ રણધીર કપૂર તેમના પૌત્ર અને દીકરીને જોવા જઇ રહ્યાં હતા ત્યારે તેમણે ઇ ટાઇમ્સ સાથે વાત કરતા બંનેની તબિયત અને ન્યૂ બોર્ન બેબીની લૂક વિશે વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement