શોધખોળ કરો

આમીર ખાનની દીકરી ઈરાએ આ તસવીર મૂકીને શું લખ્યો મેસેજ કે સોશિયલ મીડિયા પર જગાવી દીધી જોરદાર ચર્ચા ?

આમિર ખાનની દીકરી ઈરાએ તેની બે લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આમિર ખાનની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી કૂલ છે. ઈરા પોતાની દરેક નાની-નાની વાતો અને ખુશીઓ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર શેર કરે છે. ઈરાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની સાથે શર્ટમાં જોવા મળી રહી છે. ઈરાની આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

આમિર ખાનની દીકરી ઈરાએ તેની બે લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં ઈરા સ્વિમિંગ પૂલની બાજુમાં બાળકોની ખુરશી પર બેઠેલી જોવા મળે છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે તેણે એમ પણ લખ્યું છે કે આ ખુરશીને અસલી ખુરશી ન કહીને તેને પડકાર આપવામાં આવ્યો હતો, જેના પર બેસીને તેણે તેને બતાવી હતી.

આ તસવીરોમાં એક સાઈડની તસવીર છે, જેમાં ઈરા ખુરશી પર આરામ કરતી જોવા મળે છે અને એક પગ સ્વિમિંગ પૂલમાં જોવા મળે છે. બીજી તરફ, બીજા ફોટામાં આગળની એક તસવીર છે જેમાં તે ઓરેન્જ બિકીની સાથે શર્ટમાં જોવા મળી રહી છે. ઈરાની આ તસવીરોને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

આ તસવીરો જોઈને કોઈએ તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે તો કોઈએ તેમને બેશરમ પણ કહ્યા છે. તે જ સમયે, ઘણા એવા છે જેઓ તેમની સાથે તેમના નામમાંથી ખાન ટાઈટલ હટાવવાની વાત કરતા જોવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget