શોધખોળ કરો
કેટરીનાની બહેનનું ક્યા સ્ટારના પુત્ર સાથે ચાલી રહ્યું છે અફેર ? જાણો વિગત
1/7

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂર અને બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ વચ્ચે કાંઇક ચાલી રહ્યુ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તાજેતરમાં જ હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ભાવેશ જોષી રીલિઝ થઇ હતી.
2/7

હર્ષવર્ધનની ફિલ્મ ભાવેશ જોષી એક જૂનના રોજ રીલિઝ થઇ હતી. વાસ્તવમાં આ ફિલ્મના સ્ક્રીનિંગમાં અનેક બોલિવૂડ એક્ટ્રેસ અને એક્ટર સામેલ થયા હતા. જેમાં હર્ષવર્ધનની કારમાં તેની સાથે કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ જોવા મળતા બંન્ને વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે.
Published at : 04 Jun 2018 02:16 PM (IST)
View More





















