શોધખોળ કરો

પ્રિયા પ્રકાશે નહીં સૌથી પહેલા આ એક્ટ્રેસ કર્યો હતો આંખ મારતો સીન, જાણો કોણ છે અસલી હિરોઇન

1/9
અનાખા એલ કે એ એક લીડિંગ મલયાલમ એક્ટ્રેસ છે, જેને કેરિયરની શરૂઆત મલાયાલમી ફિલ્મ ‘રક્ષાધિકારી બૈઇજુ’થી કરી હતી. ત્યારબાદ તેને કેટલાક હિટ ફિલ્મો આપી હતી. તેને તાજેતરમાં જ એક મલયાલમી ફિલ્મ કિડૂનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

2/9
સ્કૂલનો અભ્યાસ ગોકુલમ પબ્લિક સ્કૂલમાં કર્યા અને ઉચ્ચત્તર અભ્યાસ શ્રીશૈલમમાં કર્યો છે. તેને છેનગન્નૂરમાં બીટેકની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેને એમટેકની ડિગ્રી કાલિકટમાં મેળવી હતી.

3/9
અનાખાના જન્મ કેરાલાના કાવિલુમ્પુરામાં થયો હતો, તેના પિતાનું નામ કૃતિકિશ્નનન અને માતાનું નામ લીલા છે. માતા અને પિતા રિટાયર્ડ ટિચર છે.

4/9
તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રંજન પ્રમોદની મલયાલમી ફિલ્મ ‘રક્ષાધિકારી બેઇજુ (ઓપ્પુ)’થી પગ માંડ્યો, આ ફિલ્મમાં તેને રોજનો એક બેસ્ટ રૉલ પ્લે કર્યો હતો જેનાથી તે ફિલ્મ જગતમાં ફેમસ થઇ હતી.

5/9
નવી દિલ્હીઃ સાઉથની મલયાલમી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વેલેન્ટાઇન ડેના દિવસથી ફેમસ થઇ ગઇ છે, જેની પાછળ તેનું એક સોન્ગ અને તેમાં કરેલી એક્ટિંગ જવાબદાર છે, પણ ખરેખરમાં આ એક્ટિંગ સાઉથની અન્ય એક ફિલ્મની કૉપી છે. જેમાં એક હિરોઇન આ રીતે આંખ મારી સોન્ગ પ્લે કરે છે.

6/9
અનાખા એલ કે એ એક લીડિંગ મલયાલમ એક્ટ્રેસ છે, જેને કેરિયરની શરૂઆત મલાયાલમી ફિલ્મ ‘રક્ષાધિકારી બૈઇજુ’થી કરી હતી. ત્યારબાદ તેને કેટલાક હિટ ફિલ્મો આપી હતી. તેને તાજેતરમાં જ એક મલયાલમી ફિલ્મ કિડૂનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
અનાખા એલ કે એ એક લીડિંગ મલયાલમ એક્ટ્રેસ છે, જેને કેરિયરની શરૂઆત મલાયાલમી ફિલ્મ ‘રક્ષાધિકારી બૈઇજુ’થી કરી હતી. ત્યારબાદ તેને કેટલાક હિટ ફિલ્મો આપી હતી. તેને તાજેતરમાં જ એક મલયાલમી ફિલ્મ કિડૂનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
7/9
કિડૂ ફિલ્મને ડાયરેક્ટર માજીદ અબુએ બનાવ્યું છે જેમાં એક્ટ્રેસ અનાખા અને એક્ટર રમઝાન દ્વારા આ આખો સીન શૂટ કરવામાં આવ્યો હતો. આ ગીતને ફિલ્મમાં વિનીત શ્રીનિવાસને ગાયું છે.

8/9
ઉરુ અડાર લવમાં પ્રિયા પ્રકાશ અને રોશન અબ્દુલે આંખ મારી સોન્ગ પ્લે કર્યું છે જે ખરેખરમાં કિડૂ ફિલ્મમાં અનાખાએ સૌથી પહેલા કર્યું હતું. કિડૂ ફિલ્મનૂ શૂટિંગ બે મહિના પહેલાજ પૂર્ણ થઇ ચૂક્યું છે.

9/9
સમાચાર અનુસાર, સાબુ પીકે નામના એક વ્યક્તિએ પોતાની સોશ્યલ મીડિયા વૉલ પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે જેમાં એ વાતની જાણ કરાઇ છે કે પ્રિયાનો ઉરુ અડાર લવનો સીન મલાયાલમી ફિલ્મ કિડૂની કૉપી છે. જેમાં અનાખા અને રમઝાન દ્વારા આ સીન પ્લે કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

Embed widget