શોધખોળ કરો

ધોનીની આ નવી કૂલ 'વાઈકિંગ' હેરસ્ટાઈલ પાછળ સાક્ષી નહીં પણ આ હોટ યુવતી જવાબદાર ? જાણો વિગત

1/8
મુંબઇઃ ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં નવી હેરસ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તેની હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ધોનીના નવા લૂકમાં એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “It’s not a Mohawk. It’s called the Viking!

2/8
3/8
4/8
5/8
 છ વર્ષ સુધી અમેરિકામા રહ્યા બાદ તેણે મુંબઇમાં જ રહેવાનો નિર્ણય કર્યો. અહીં તેણે એક નવી જ લાઇફ શરૂ કરી. સપનાએ ત્રણ વખત લગ્ન કર્યા છે અને ત્રણેયમાં તેને નિષ્ફળતા મળી છે. હાલમાં સપના ભવનાની બોલિવૂડ અને ક્રિકેટરોની જાણીતી હેરસ્ટાઇલિસ્ટ છે.

6/8
જોકે, બાદમાં તેણે કોલેજ અધવચ્ચે છોડીને અમેરિકા જવાનો નિર્ણય કર્યો. ત્યાં તેણે શિકાગોમાં ઇટાલિયન રેસ્ટોરન્ટમાં વેઇટર્સનું પણ કામ કર્યું. બાદમાં તેને હેરડ્રેસિંગમાં રસ હોવાના કારણે તે ક્ષેત્રમા આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

7/8
રિયાલીટી ટીવી શો બિગ બોસની સ્પર્ધક રહી ચૂકેલી સપના ભવનાનીએ સલમાન ખાન પર અનેક બિભત્સ કોમેન્ટો કરતા વિવાદમાં આવી હતી. સપના ભવનાનીનો જન્મ મુંબઇમાં જ થયો હતો. મુંબઇમાં પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરી તેણે કોલેજની શરૂઆત કરી.

8/8
જાણીતી હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાની અનેક બોલિવૂડ હસ્તીઓ અને ક્રિકેટરોની હેરસ્ટાઇલિસ્ટ રહી ચૂકી છે. સપના ભવનાનીના ક્લાયન્ટમાં ધોની, ધોનીની પત્ની સાક્ષી, અભિનેતા જ્હોન અબ્રાહમ, વિરાટ કોહલી, સુશાંત રાજપૂત સહિતના અનેક સિતારાઓ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget