શોધખોળ કરો

વિરાટનું નવું ટેટુ ચિતરનારા એલિયન્સ કોણ છે?

1/7
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના હાથે હવે એક નવું ઓમનું ટેટૂ આવી ગયું છે, આ સાથે કોહલીના શરીર પર કુલ 9 ટેટુ થઇ ગયા છે. વિરાટ કોહલીને ટેટૂ ચિતરાવવાનો ગજબનો શોખ છે અને આ શોખના કારણે સાઉથ આફ્રિકાની ટૂર બાદ પોતાના હાથ પર ઓમનું ટેટૂ ચિતરાવ્યું છે.

2/7
વિરાટ કોહલીનું ટેટુ એલિયન્સે ત્રોફ્યું છે, એલિયન્સ એ મુંબઇની બ્રાન્દ્રામાં આવેલી ટેટુની મોટી ઇન્સ્ટીસ્ટૂટ છે. વિરાટે એલિયન્સમાં પૈસા ચૂકવીને ઓમનું નવું ટેટુ ત્રોફાવ્યું છે.

3/7
શનિવારે વિરાટ બ્રાન્દ્રાના ટેટૂ પાર્લરમાં જોવા મળ્યો, ત્યાં શરીર પર ટેટુ ચિતરાવતો હતો. ડાબા હાથના ખભા પર વિરાટે ગૉઇસ આઇ (આંખ)નું ટેટુ ચિતરાવ્યુ છે અને બરાબર તેની પાછળ ઓમ (ॐ) નું ટેટુ બનાવ્યું છે.

4/7
નોંધનીય છે કે, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટૂર શાનદાર રહી, ટેસ્ટ સીરીઝમાં ભલે હારનો સામનો કરવો પડ્યો પણ વનડે અને ટી-20માં સીરીઝ જીતીને તેને પોતાને બેસ્ટ કેપ્ટન સાબિત કર્યો છે. સીરીઝમાં તેને 4 સેન્ચૂરી અને શાનદાર પરફોર્મ કર્યું છે.

5/7
વિરાટના શરીર પર અલગ અલગ અનેક ટેટુ છે, જેમાં ડાબા હાથની હથેળીની બરાબર ઉપર મોનેસ્ટ્રીનું ટેટુ છે, જે શાંતિ અને ભક્તિનું પ્રતિક છે. આ ટેટુની ઠીક પાછળ કૈલાશ પર્વત અને માનસરોવર તળાવની સાથે ધ્યાનમગ્ન (મેડિટેટ કરતાં) ભગવાન શિવનું ટેટુ છે.

6/7
વિરાટના ડાબા હાથની ઉપર પણ ટેટુ છે, તેમાં પહેલું ટેટુ જાપાની સમુરાઇ યૌદ્ધાનું છે, અને તેના પાછળના ભાગે તેને પોતાના માતા-પિતાનું નામ હિન્દીમાં બનાવ્યું છે. ઉપરાંત તેને ટેસ્ટ અને વનડે કેપનો નંબર પણ હાથની પાછળની બાજુએ ચિતરાવ્યો છે.

7/7
વિરાટના આ ટેટુનો ફોટો એલિયન્સ ટેટુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે, એલિયન્સે કેપ્શનમાં “The man himself @virat.kohli at Aliens Tattoo Bandra. The humblest superstar I've ever met,” લખ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Embed widget