શોધખોળ કરો
તક મળશે તો રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે હોલિવૂડની આ હોટ એક્ટ્રેસ

1/8

2/8

કિમે કહ્યું કે, તેનો જોનસન સાથે ભાવનાત્મક સંબંધ છે.
3/8

ઉલ્લેખનીય છે કે, છ જૂનના રોજ ટ્રમ્પે જોનસની સજા ઓછી કરી દીધી અને તને જેલમાંથી છોડી મુકવામાં આવ્યો હતો.
4/8

કિમને જેલ સુધાર પર ચર્ચા માટે વિતેલા મહિને ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ એલિસ મૈરી જોનસન નામના ડ્રગ્સના એક નાના અપરાધીને માફ કરવાના પ્રયત્નનો એક ભાગ હતો. આ અપરાધી 20 વર્ષથી વધારેનો સમય જેલમાં વિતાવી ચૂક્યો છે.
5/8

જ્યારે જોન્સે યાદ અપાવ્યું કે ડોનાલ્ટ ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે તો તમે પણ બની શકો છો. તો કિમે જવાબ આપ્યો કે હા મને ખબર છે. આ વિચાર છે અને કંઈપણ થઈ શકે છે અને મને પણ લાગે છે કે હું પણ ક્યારેય ના નહીં કરી શકું.
6/8

વેબસાઈટ હોલીવૂડરિપોર્ટ ડોટ કોમ અનુસાર, એ પૂછવા પર કે શું તે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાની તેની ઇચ્છા છે તો રિયાલિટી ટીવી સ્ટારે કહ્યું કે હાલમાં તેની કોઈ યોજના નથી.
7/8

સીએનએન સાથેના એક ઇન્ટરવ્યૂમાં કિમે રૈપર કાન્યે વેસ્ટની સાથે લગ્ન અને માતૃત્વને લીધે તેનામાં કેવો સકારાત્મક બદલાલ આવ્યો તે વિશે ચર્ચા કરી હતી.
8/8

લોસ એન્જસઃ રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયાં વેસ્ટે કહ્યું કે, જો સમય અને તક મળશે તો તે અમેરિકામાં સાર્વજનિક પદ માટે ચૂંટણી લડવા માટે તૈયાર છે, પરંતુ હાલમાં ચૂંટણી લડવાની કોઈ યોજના નથી.
Published at : 18 Jun 2018 07:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
