શોધખોળ કરો
Advertisement
હૉલિવૂડ સ્ટાર વિલ સ્મિથે બોલિવૂડ સોન્ગ પર કર્યો ડાન્સ, આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે દેખાશે
હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથનો બોલિવૂડ સોન્ગ પર ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાધા તેરી ચૂનરી સોન્ગ પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.
મુંબઈ: કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ની સફળતા બાદ મેકર્સ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ બનાવી રહ્યાં છે. જેમાં પહેલા પહેલીવાર હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથ નજર આવશે. જેને લઈને કરણ જોહરે એક વીડિયો પણ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિલ સ્મિથ રાધા તેરી ચૂનરી... ગીત પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે હૉલિવૂડ સ્ટાર વિલ સ્મિથે થોડા સમય પહેલા ભારતની મુલાકાત લીધી હતી. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે કોઈ બોલિવૂડ ફિલ્મમાં નજર આવી શકે છે. હવે તેના પરથી પડદો ઉચકાઈ ગયો છે. વિલ સ્મિથ કરણ જોહરની આગામી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’માં નજર આવશે.When WILL SMITH dances to #radha #soty #soty2 !!! Check it out!!!! @iTIGERSHROFF #tarasutaria #ananyapandey #adityaseal @punitdmalhotra pic.twitter.com/mZ1O6Qvr1R
— Karan Johar (@karanjohar) April 6, 2019
‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’માં ટાઈગર શ્રોફ, અન્નયા પાંડે, તારા સુતારિયા અને પુનીત મલ્હોત્રા લીડ રોલમાં નજર આવશે. ત્યારે કરણ જોહરે શેર કરેલા વીડિયોમાં વિલ સ્મિથ ટાઈગર શ્રોફ, અન્નયા પાંડે, તારા સુતારિયા અને પુનીત મલ્હોત્રા સાથે ડાન્સ કરતો જવા મળી રહ્યો છે. આ હોલિવૂડ સ્ટારને હવે બોલિવૂડ ફિલ્મમાં જોવું ખૂબજ રસપ્રદ રહેશે. 'હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી હિંસક ધર્મ' કોંગ્રેસ મહિલા ઉમેદવારના નિવેદનથી બબાલ, બીજેપી કરી પોલીસ ફરિયાદ બોલીવુડની આ હોટ એક્ટ્રેસે બતાવ્યો બેબી બંપ, બીજી વખત બનશે માતા, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement