શોધખોળ કરો
Advertisement
Dada Saheb Phalke Award 2021 Winners: કોને મળ્યો બેસ્ટ એક્ટર- એક્ટ્રેસનો એવોર્ડ, અહીં જાણો વિજેતાઓનુ ફૂલ લિસ્ટ......
દાદા સાહેબ ઇન્ટરનેશનલ એવોર્ડ 2021'નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. દીપિકા પાદુકોણે પોતાની ફિલ્મ છપાક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે, તો વળી અક્ષય કુમારને લક્ષ્મી માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે
Dada Saheb Phalke Award 2021 Winners LIST: મુંબઇમાં રવિવારે 'દાદા સાહેબ ઇન્ટરનેશનલ એવોર્ડ 2021'નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. દીપિકા પાદુકોણે પોતાની ફિલ્મ છપાક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે, તો વળી અક્ષય કુમારને લક્ષ્મી માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
જાણો અહીં કઇ કેટેગરીમાં કયા એક્ટરે મારી બાજી......
બેસ્ટ ફિલ્મ - તાન્હાજીઃ અનસંગ વૉરિયર
બેસ્ટ ડાયરેક્ટર - અનુરાગ બસુ (લૂડો)
બેસ્ટ એક્ટ્રેસ - દીપિકા પાદુકોણ (છપાક)
બેસ્ટ એક્ટર - અક્ષય કુમાર (લક્ષ્મી)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર - દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (દિલ બેચારા)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ - કિયારા અડવાણી (ગિલ્ટી)
બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રૉલ) - વિક્રાંત મેસી (છપાક)
બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રૉલ) - રાધિકા મદાન (અંગ્રેજી મીડિયમ)
બેસ્ટ એક્ટર (કૉમિક રૉલ) - કૃણાલ ખેમૂ (લૂટકેસ)
બેસ્ટ વેબ સીરીઝ - સ્કેમ 1992
બેસ્ટ એક્ટર (વેબ સીરીઝ) - બૉબી દેઓલ (આશ્રમ)
બેસ્ટ એક્ટ્રેસ (વેબ સીરીઝ) - સુષ્મિતા સેન (આર્યા)
ટીવી સીરીઝ ઓફ ધ ઇયર - કુંડલી ભાગ્ય
બેસ્ટ એક્ટર (ટીવી સીરીઝ) - ધીરજ ધૂપર (નાગિન 5)
બેસ્ટ એક્ટ્રેસ (ટીવી સીરીઝ) - સુરભિ ચંદાના (નાગિન 5)
આઉટસ્ટેન્ડિંગ કૉન્ટ્રિબ્યૂશન ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રી - ધર્મેન્દ્ર
પરફોર્મર ઓફ ધ ઇયર - નોરા ફતેહી
ફોટોગ્રાફર ઓફ ધ ઇયર - ડબ્બૂ રત્નાની
સ્ટાઇલ દિવા ઓફ ધ ઇયર - દિવ્યા ખોસલા કુમાર
આઉટસ્ટેન્ડિંગ કૉન્ટ્રીબ્યૂશન ટૂ લિટરેચર ઇન ઇન્ડિયન સિનેમા - ચેતન ભગત
આઉટસ્ટેન્ડિંગ કૉન્ટ્રીબ્યૂશન ઇન મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી - અદનાન સામી
આલ્બમ ઓફ ધ ઇયર - તિતલિયાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement