શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદુકોણનું પર્સ ખેંચનાર મહિલા કોણે હતી? શું હતો ઇરાદો? જાણો સમગ્ર મામલો
એકટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશા ફેન્સના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. જો કે આ વખતે તેમને પબ્લિક વચ્ચે જવું ભારે પડ્યું, એક મહિલાએ તેનું પર્સ ખેચ્યું હતું. આ મહિલા કોણ હતી અને કારણ શું હતું જાણીએ
એકટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશા ફેન્સના સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. જો કે આ વખતે તેમને પબ્લિક વચ્ચે જવું ભારે પડ્યું, એક મહિલાએ તેનું પર્સ ખેચ્યું હતું. પર્સ ખેંચનાર મહિલા કોણ હતી અને કેમ પર્સ ખેચ્યું હતું જાણીએ.
દીપિકા પાદુકોણ ફેન્સની નજીક જવાનું તેની સાથે વાતચીત કરાવનું પસંદ કરે છે, જો કે આ વખતે તેમને આ દરિયાદિલ્લી ભારે પડી.
સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક ટીશ્યૂ પેપર વેચનાર મહિલાએ તેમનું પર્સ ખેંચવાની પણ કોશિશ કરે છે.
જો કે આ મહિલાનો ઇરાદો દીપિકાનું પર્સ છીનવવાનો ન હતો. તેમનો ઇરાદો માત્ર દીપિકાનું ધ્યાન તેમના તરફ દોરવાનો હતો. જ્યારે દીપિકાનું પર્સ મહિલાએ ખેચ્યું તો દીપિકા બિલકુલ પરેશાન ન હતી થઇ. તેમણે ખૂબ જ સરળતાથી ઘટનાને લીધી અને કારમાં બેસી જતી રહી.
દીપિકા પાદુકોણ મુંબઈના એક ફૂડ આઉટલેટ પર સ્પોર્ટ થઇ હતી.તે જ્યારે ત્યાંથી બહાર નીકળી તો ફેન્સે તેમને ઘેરી લીધી હતી. આ સમય સુધી તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેમણે ફેન્સનું અભિવાદન પણ કર્યું. આ સમય દરમિયાન જ આ ઘટના બની હતી. વક્રફ્રન્ટની વાત કરીએ તો દીપિકા રણવીર સંગ 83માં જોવા મળશે. તે પહેલી વખત સિદ્ધાંત ચતુર્વેદી ફિલ્મ કરી રહી છે. શુકન બત્રાના નિર્દશનની આ ફિલ્મની હાલ જોરશોરથી ચર્ચા થઇ રહી છે.View this post on Instagram
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement