શોધખોળ કરો

દાવોસમાં શાહરૂખ ખાનને અપાયો ક્રિસ્ટલ એવોર્ડ , જાણો આ પહેલા ક્યા ભારતીયોને મળી ચૂક્યું છે સન્માન

1/7
આ અવસર પર શાહરૂખે કહ્યું, એવોર્ડ મળવા બદલ હું ખુશીની લાગણી અનુભવું છું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, થેન્કિંગ સ્પીચને શાહરૂખે ‘નમસ્કાર’ અને ‘જયહિંદ’ કહીને ખતમ કરી હતી.

2/7
દાવોસઃ બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનને સોમવારે સાંજે દાવોસમાં યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ક્રિસ્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ મહિલાઓ અને બાળકોના હકમાં કેમ્પેન ચલાવવા માટે આપવામાં આવે છે.

3/7
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટમાં સોશિયલ વર્ક્સ માટે આપવામાં આવતા યોગદાન બદલ આ અવોર્ડ આપવામાં આવે છે. શાહરૂખ ખાન મીર ફાઉન્ડેશનનો ફાઉન્ડર છે. આ ફાઉન્ડેશન એસિટ અટેક વિક્ટિમને સપોર્ટ કરે છે.

4/7
પીઢ અભિનેત્રી શબાના આઝમીને પણ ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનવામાં આવી ચૂક્યા છે.

5/7
મ્યુઝિસિયન એઆર રહેમાનને પણ ક્રિસ્ટલ એવોર્ડ મળી ચૂક્યો છે.

6/7
આ પહેલા અમિતાભ બચ્ચન, એઆર રહેમાન, શબાના આઝમી અને અમઝદ અલી ખાન ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનવામાં આવી ચૂક્યા છે.

7/7
એસિડ અટેકમાં ગંભીર રીતે દાઝેલી મહિલાઓને સર્જરી અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિત કાનૂની મદદ, પગભર ઉભા રહેવા માટે પ્રોફેશનલ ટ્રેનિંગ, રિહેબિલિટેશનમાં પણ મદદ કરે છે. શાહરૂખે ફાઉન્ડેશનનું નામ તેના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પરથી રાખ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

Embed widget