શોધખોળ કરો

Year Ender 2021: સેલિબ્રિટીની આ પાંચ પૉસ્ટે આખા વર્ષ દરમિયાન સોશ્યલ મીડિયા પર મચાવી ધમાલ, જાણો છો તમે..............

Year Ender 2021: સેલિબ્રિટીની આ પાંચ પૉસ્ટે આખા વર્ષ દરમિયાન સોશ્યલ મીડિયા પર મચાવી ધમાલ

Celebrity Post that goes Viral in 2021: આખા વર્ષ દરમિયાન એટલે કે 2021માં કેટલાક સેલેબ્સ એવા રહ્યાં જેને પોતાની પર્સનલ લાઇફથી ફેન્સને રૂબરૂ કરાવ્યા. આમાં કેટલાક સેલેબ્સે એવી પૉસ્ટ શેર કરી જેને સોશ્યલ મીડિયા પર ખલબલી મચાવી દીધી, લાખો લોકો આ પૉસ્ટને લાઇક્સ કરવા લાગ્યા અને હજારોની સંખ્યામાં કૉમેન્ટો આવી. જાણો કઇ કઇ પૉસ્ટ રહી 2021માં ટૉપ પર.....................

રણબીર-આલિયાનો ઇકરાર -
રણબીર કપૂરના જન્મદિવસ પર રાજસ્થાન પહોંચેલા આ ક્યૂટ કપલે પોતાના પ્રેમને કબૂલી લીધો. આ પૉસ્ટે ખુબ ધમાલ મચાવી.

View this post on Instagram
 
A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

કેટરીના કૈફની લગ્નની પૉસ્ટ- 
કેટરીના અને વિક્કીના લગ્નની કેટરીનાની પૉસ્ટ પર ફેન્સ ખુબ ફિદા થયા, આ પૉસ્ટે સોશ્યલ મીડિયા પર કલાકોમાં ધમાલ મચાવી દીધી હતી.

View this post on Instagram
 
A post shared by Katrina Kaif (@katrinakaif)

દીપિકા પાદુકોણની રણવીરને સ્પેશ્યલ વિશ- 
આ વખતે દીપિકાએ રણવીર સિંહને ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી હતી, આનો વીડિયો ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Deepika Padukone (@deepikapadukone)

પ્રિયંકા ચોપડાની પતિ માટેની પૉસ્ટ- 
પ્રિયંકા ચોપડાએ 2021માં પતિ નિક જોનાસ પર ખુબ પ્રેમ લુટાવ્યો. તેને સોશ્યલ મીડિયા પર Husband Appreciation Post શેર કરીને બધાને ચોંકાવી દીધા. 

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

સલમાન ખાનની ખાનદાન વાળી પૉસ્ટ -
સોશ્યલ મીડિયા પર સલમાનની આ વર્ષે ખાનદાન વાળી આ પૉસ્ટે ખલબચી મચાવી દીધી, આમ તો સલમાન ઓછો એક્ટિવ રહે છે.  

View this post on Instagram
 
A post shared by Salman Khan (@beingsalmankhan)

રણવીર સિંહની બીવી નંબર-1ની પૉસ્ટ- 
રણવીર સિંહ દીપિકાને કેટલો પ્રેમ કરે છે, તે માટેની એક પૉસ્ટ કરી હતી, જે ખુબ વાયરલ થઇ હતી. તેને પત્ની પર આ રીતે પ્રેમ લુટાવ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget