શોધખોળ કરો

યો યો હની સિંહ વગાડી રહ્યો છે તબલા, નવા મ્યૂઝિક વીડિયોની છે તૈયારી!

1/5
હની સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તબલા પ્રેમ વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર મ્યૂઝિકલ સેશનની ઝલક શેર કરી છે. જેમાં તે ભત્રીજા સાથે તબલા વગાડતો નજરે પડી રહ્યો છે.

2/5
‘ચાર બોટલ વોડકા’, ‘બ્રાઉન રંગ ને’, ‘અંગ્રેજી બીટ દે’, ‘બ્લૂ આઈઝ’, ‘લવ ડોઝ’ જેવા હનીસિંહના ગીત ઘણા લોકપ્રિય થયા છે. હાલ હની સિંહ તેના આગામી મ્યૂઝિક વીડિયોની તૈયારીમાં લાગ્યો છે અને કિક બોકસિંગ શીખી રહ્યો છે.

3/5
હની સિંહ હારમોનિયમ વગાડે છે અને તેની દરેક રચનાને સૌથી પહેલા હારમોનિયમ જ વગાડે છે. જે બાદ સાઉન્ડ મિક્સરનો પ્રયોગ કરવામાં આવે છે. હની સિંહ વિવિધ સંગીત ઇન્સ્ટ્રૂમેન્ટમાંથી પ્રેરણા લે છે અને વિશ્વના વિવિધ દેશો ખાસ કરીને આર્જેન્ટીનના સંગીતની વિવિધ શૈલીઓને સાંભળતો આવ્યો છે.

4/5
નવી દિલ્હીઃ યો યો હની સિંહ તેના હિપ-હોપ અને અપબીટ સંગીતના કારણે જાણીતો છે. આ ઉપરાંત સંગીતકાર તરીકે અનેક પ્રકારના મ્યૂઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ અને ખાસ કરીને શાસ્ત્રીય ઇન્સ્ટ્રૂમેન્ટ વગાડવાનું ઘણું પસંદ કરે છે.

5/5
હની સિંહે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને લખ્યું કે, ‘મારા ભત્રીજા સ્પર્શ સંગમ સાથે તબલાનું સેશન શાનદાર રહ્યું. અમને મ્યૂઝિક ઘણું પસંદ છે, ક્લાસિકલ મ્યૂઝિક તબલા.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો

Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

Embed widget