શોધખોળ કરો

પ્રિયંકાના ફોટોમાં આ એક્ટ્રેસને જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું- હવે અહીં શું.......

પ્રિયંકાના ફોટામાં ઝાયરાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ઝાયરા વસીમે થોડા સમય પહેલા બોલીવુડને વિદાય આપી હતી અને બોલિવૂડમાં પાછા ન આવવાનો દાવો કર્યો હતો.

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકથી બોલિવૂડમાં વાપસી કરી રહી છે. 13 સપ્ટેમ્બરે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું પ્રીમિયર છે. શોનાલી બોસના ડાયરેક્શનમાં બનલે આ ફિલ્મ 11 ઓક્ટોબર 2019ના રોજ રિલીઝ થશે. આ અસવર પર પ્રિયંકાએ એક તસવીર શેર કરી જેને જોઈને યુઝર્સ ભડક્યા હતા. તસવીરમાં પ્રિયંકાની સાથે ફરહન અખ્તર અને ઝાયરા વસીમ પણ છે. પ્રિયંકાની તસવીરની સાથે જે કેપ્શન લખ્યું તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રીમિયર દરમિયાન તે હાજર રહેશે. તેણે ઝાયરા વસીમને ટેગ પણ કરી છે. પ્રિયંકાએ આ ફોટાના કેપ્શન આપતા કહ્યું, ‘હું 13 સપ્ટેમ્બરના પ્રીમિયર દિવસે મારી આખી ટીમમાં જોડાવા માટે રાહ જોઈ શકતી નથી. ફિલ્મના રિલીઝ પહેલા મળી રહેલી મહાન સમીક્ષાઓ જાણીને હું ખૂબ જ ઉત્સાહિત છું. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાના આ ફોટામાં ઝાયરા વસીમ પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત પ્રિયંકાએ પણ આ ફોટોમાં ઝાયરા વસીમને ટેગ કરી છે. પ્રિયંકાના ફોટામાં ઝાયરાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ઝાયરા વસીમે થોડા સમય પહેલા બોલીવુડને વિદાય આપી હતી અને બોલિવૂડમાં પાછા ન આવવાનો દાવો કર્યો હતો. પ્રિયંકાના ફોટોમાં આ એક્ટ્રેસને જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું- હવે અહીં શું....... પ્રિયંકાના ફોટોમાં આ એક્ટ્રેસને જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું- હવે અહીં શું....... પ્રિયંકાના ફોટોમાં આ એક્ટ્રેસને જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું- હવે અહીં શું....... પ્રિયંકાના ફોટોમાં આ એક્ટ્રેસને જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું- હવે અહીં શું....... પ્રિયંકાના ફોટામાં ઝાયરાને જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ઝાયરાને જોરદાર ટ્રોલ કરી રહ્યાં છે અને તેમને યાદ અપાવતા કે તેણે બોલિવૂડ છોડી દીધું છે. એક યૂઝરે ઝાયરાને ટ્રોલ કરીને લખ્યું, ‘આ એ જ છોકરી છે જેણે ધર્મના નામે અભિનય છોડી દીધો છે, તો તે અહીં શું કરે છે? શું તે બધાએ લાઇમલાઇટમાં આવવા માટે કોઈ નાટક કર્યું હતું? એક યુઝરે લખ્યું, ‘મને લાગ્યું કે ઝાયરા વસીમ હવે ક્યારેય કોઈ ફિલ્મ નહીં કરે.’ બીજા યુઝરે ઝાયરા પર સખ્તાઇથી લખ્યું, લખ્યું, ‘આ છોકરીએ બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. એવું નથી? ‘ એક યુઝરે લખ્યું, ‘ઝાયરા વસીમ હવે અહીં શું કરી રહી છે જ્યારે તેણે ધર્મના નામે બોલિવૂડને અને ફિલ્મોને અલવિદા કહી દીધી હતી. આ છોકરી કેટલી મોટી નાટકબાજ છે. એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે જે છોકરી પ્રિયંકાની સાથે ઉભી છે તે ધર્મ માટે આ ઉદ્યોગ છોડી દીધી. હવે તે બીચ પર આવા કપડાંમાં શું કરે છે?

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Embed widget