શોધખોળ કરો

ધર્મના નામે બોલિવૂડ છોડનાર ઝાયરા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું કે.....

2017માં ઝાયરા વસીમે સિક્રેટ સુપરસ્ટારમાં પણ આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે ઝાયરાને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિકનો એવોર્ડ મળ્યો હતો.

નવી દિલ્હીઃ બોલિવૂડની અભિનેત્રી ઝાયરા વસીમે ફિલ્મ ઉદ્યોગ છોડવાના સમાચારોથી સિને જગતને ઝાટકો લાગી ગયો છે. ઝાયરા વસીમે બોલિવૂડ છોડી દેવાની જાહેરાત કરી દીધી છે. તેને ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને પોતાના દિલની વાત કહી છે. તેને લખ્યું છે કે તે ફિલ્મ એકટિંગ અને કરિયરના કારણે ધર્મથી દૂર જઇ રહી હતી તેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવા પર તે પોતાના ધર્મ ઇસ્લામથી દૂર થઇ રહી છે. આ નિર્ણય પર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. ધર્મના નામે બોલિવૂડ છોડનાર ઝાયરા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું કે..... બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ રવીના ટંડને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી લખ્યું છે કે માત્ર બે ફિલ્મ જુનો કોઈ કલાકાર તેને અઢળક પ્રગતિ આપનાર બોલિવૂડથી ખુશ નથી તો એ વાતથી કોઈ ફર્ક નથી પડતો. તેણે પુરતા સન્માન સાથે અહીંથી નીકળી જવું જોઈએ અને પોતાના દૃષ્ટિકોણને પોતાના સુધી જ મર્યાદીત રાખવો જોઈએ. ધર્મના નામે બોલિવૂડ છોડનાર ઝાયરા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું કે..... જાણીતી લેખક તસ્લિમા નાસરીન લખે છે, "આ સાંભળ્યા પછી, રુવાટા ઊભા થયા કે ઝાયરા વસીમ હવે અભિનય છોડવા માંગે છે કારણ કે તેને લાગે છે કે આ કારકિર્દીથી અલ્લાહ પ્રતિ તેમનો વિશ્વાસ સંપૂર્ણ રીતે બગાડ્યો છે. તે એક મૂર્ખ નિર્ણય છે. મુસ્લિમ સમાજમાં અનેક ટેલેન્ટ બુર્કમાં દબાવવામાં આવે છે. ધર્મના નામે બોલિવૂડ છોડનાર ઝાયરા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું કે..... 2017માં ઝાયરા વસીમે સિક્રેટ સુપરસ્ટારમાં પણ આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે ઝાયરાને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિકનો એવોર્ડ મળ્યો હતો. નાની ઉંમરમાં જ ઝાયરાને અનેક એવોર્ડ મળ્યાં હતાં. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝાયરા બહુ જલદી 'સ્કાય ઈઝ પિંક'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પ્રિયંકા ચોપરાની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget