શોધખોળ કરો
Advertisement
MNSના અલ્ટીમેટમ બાદ હવે Zee એ પણ આપી ચીમકી, ઝિંદગી પર આવતા પાકિસ્તાની પ્રોગ્રામ થઈ શકે બેન
મુંબઈ: ઝિંદગી ચેનલ- કે જેના પર પહેલી વાર ભારતના પ્રેક્ષકો માટે પાકિસ્તાની સીરિયલો ટેલિકાસ્ટ કરતી તે હવે આ શો ન બતાવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકરોને 48 કલાકમાં ભારત છોડવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ ચેનલે આ અંગે વિચાર કરી રહી છે.
ઝી ચેનલ અને એસેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રએ પોતાના ટ્વિટમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના યુએનની સામાન્ય સભાના સંબોધનના સંદર્ભમાં લખ્યું હતું કે, મિયાં શરીફે યુએનમાં જે કહ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે, હવે ઝીંદગી પર આવતા પાકિસ્તાની કલાકારોના પ્રોગ્રામને બંધ કરવા અંગે ઝી વિચાર કરી રહ્યું છે. ત્યાંના કલાકારોએ ભારત છોડી દેવું જોઈએ.
unfortunate stance of Mia Sharif at UN. Zee is considering stopping Zindgi programs from Pak,as well artists from there should leave
— Dr. Subhash Chandra (@subhashchandra) September 24, 2016
मैने ज़िंदगी टीवी चलाकर नवाज़ शरीफ़ से किया वादा निभाया "जोड़े दिलो को" का नारा दिया। पर प्यार एक तरफ़ा नही हो सकता ना?
— Dr. Subhash Chandra (@subhashchandra) September 24, 2016
Will not shut down Zindgi channel but revamp programming without Serials from Pakistan, we will have Indian subjects on Muslim community — Dr. Subhash Chandra (@subhashchandra) September 24, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion