શોધખોળ કરો

5-6 હજાર નહીં 10010mAh બેટરીવાળો સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો ફિચર્સ

ચીનની Hisense કંપનીએ KingKong 6 સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન 10,010mAh બેટરી સાથે આવશે.

નવી દિલ્હી: સ્માર્ટફોનની દુનિયામાં આજકાલ નવા નવા ઇનોવેશન થતા રહે છે. બેટરની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હવે કંપનીઓ લાંબી બેટરીવાળા સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી રહી છે. હાલમાં 5000mAh થી લઈને 6000mAh સુધીની બેટરીવાળા સ્માર્ટફોન માર્કેટમાં ઉપલબ્ધ છે. પરંતુ ચીનની એક ટેક કંપનીએ 10,010mAh બેટરીવાળો સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ચીનની Hisense કંપનીએ KingKong 6 સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન 10,010mAh બેટરી સાથે આવે છે. Hisenseએ નવા KingKong 6 સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ 5510mAhની બેટરી આપશે. જ્યારે તેની સાથે કંપની બીસ્પોક બેટરી કેસ આપી રહી છે. જે 4500mAh સાથે આવે છે. જેને ફોનની પાછળ કનેક્ટ કરી શકાય છે. જીએસએમના અરીના રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોન 6.52 ઇંચની ડિસ્પ્લે સાથે આવશે. જેમાં 4 જીબી રેમ+128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજના ઓપ્શનમાં મળશે. ફોટોગ્રાફી માટે રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. જ્યારે 13 મેગાપિક્સલ ના પ્રાયમરી કેમેરા સાથે બે 2 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ફોનનું વજન 205 ગ્રામ છે. બેટરી કેસિંગ સાથે તેનું વજન વધી શકે છે.

ટોપ સ્ટોરી

iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Apple Technology: આ વખતે Appleની સૌથી મોટી સરપ્રાઇઝ, iPhone 18 કેમ નહીં આવે ?
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 15 શ્રમિકોનું રેસ્કયુ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વોર: મેન્ડેટ વિરુદ્ધ લડનારા નેતાઓ સામે કાર્યવાહીની તૈયારી
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વોર: મેન્ડેટ વિરુદ્ધ લડનારા નેતાઓ સામે કાર્યવાહીની તૈયારી
Botad: કથિત 1 કરોડના તોડકાંડ મામલે ભાજપની પહેલી પ્રતિક્રિયા, જાણો કોણે આપી MLA ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ
Botad: કથિત 1 કરોડના તોડકાંડ મામલે ભાજપની પહેલી પ્રતિક્રિયા, જાણો કોણે આપી MLA ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
IND W vs BAN W: આજે મહિલા એશિયા કપની સેમિફાઈનલમાં ટકરાશે ભારત-બાંગ્લાદેશ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
સ્કૂલ બાદ હવે હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા તંત્ર એલર્ટ
સ્કૂલ બાદ હવે હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા તંત્ર એલર્ટ
Embed widget