શોધખોળ કરો
એરટેલનો 419 રૂપિયાનો પ્લાન, દરરોજ મળશે 1.4 GB ડેટા, જાણો વિગતે
1/3

જિયોના 349 રૂપિયાના પેકમાં રોજના 1.5 GB ડેટા આપવામાં આવે છે. યૂઝર્સ અનલિમિટેડ વોઈસ કોલ પણ કરી શકે છે. જિયોમાં 50 રૂપિયા કેશબેક પણ મળે છે.
2/3

419 રૂપિયાનો પ્લાન તમે કંપનીની વેબસાઈટ તેમજ એપથી કરાવી શકો છો. એરટેલનો આ પ્લાન 75 દિવસની વેલીડીટી ધરાવે છે. ગ્રાહકોને આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ, એસટીડી કોલ મળશે. સબસ્કાઈબર્સને આ રીચાર્જ પર ફ્રી રોમીંગ અને 100 મેસેજ રોજના મળશે.
Published at : 16 Sep 2018 04:01 PM (IST)
View More





















