શોધખોળ કરો
આવતા મહિને લૉન્ચ થશે આ 3 નવા આઇફોન, ફિચર્સ સાથે લૉન્ચિંગ અને પ્રી-બુકિંગ ડેટ થઇ લીક, જાણો વિગતે
1/6

2/6

એક રિપોર્ટ્સ અનુસાર, આગામી મહિને લૉન્ચ થનારા આઇફોનમાં iPhone 9, iPhone XS અને iPhone XS Plus નામના ત્રણ મૉડલ સામેલ છે. આમાં iPhone 9 સૌથી સસ્તુ મૉડલ હશે, જેમાં કંપની 6.1 ઇંચની LCD સ્ક્રીન આપશે. જ્યારે iPhone XS માં 5.8 ઇંચ અને iPhone XS Plus માં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે મળશે.
Published at : 24 Aug 2018 12:04 PM (IST)
View More





















