શોધખોળ કરો
ઓછી કિમંતમાં સ્માર્ટફોન ખરીદવા માગો છો? અહીં છે બજારના બેસ્ટ ઑપ્શન જુઓ
1/7

જો તમે સસ્તા સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો વાંચો આ અહેવાલ, તમારી પસંદગીનો સ્માર્ટફોન મળી જશે.
2/7

નોટો ઇ-3પૉવરઃ 1 ગીગાહર્ટસ ક્વાડ કૉક પ્રોસેસર, એડ્રૉએડ 6.0 માર્શમેલો ઑપરેટિંગ સિસ્ટમ, 2 જીબી રેમ, 5 ઇંચ ડિસ્પ્લે, 1280*720 પિક્સેલ, 8 મેગાપિક્સેલ રિયર અને 5 મેગાપિક્સેલ ફ્રંટ કેમરા, LTE 4G નેટર્વક, 3500 aMh બેટરી કિમંત 6690
Published at : 13 Oct 2016 08:54 AM (IST)
View More





















