શોધખોળ કરો
આખેઆખું બદલાઇ જશે ફેસબુક મેસેન્જર, મળશે ડાર્ક મૉડ, જાણો આ નવા ફિચર વિશે
1/5

2/5

નવી દિલ્હી: ફેસબુક મેસેન્જર હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. કંપની હવે ફેસબુક મેસેન્જરને રિડિઝાઈન કરી રહી છે. આ મેસેન્જર સિંપલ અને ક્લીન હશે જે પહેલા કરતા સારો અનુભવ આપશે. મેસેન્જરનું લે આઉટ બદલવામાં આવ્યું છે. કંપનીએ પોતાની વાર્ષિક ડેવેલપર કૉન્ફ્રેન્સ એફ8 માં આ અંગે જાહેરાત કરી છે.
Published at : 02 May 2018 05:47 PM (IST)
Tags :
Mark ZuckerbergView More





















