શોધખોળ કરો

ફેસબુકે કર્યો મોટો ખુલાસો, 2.9 કરોડ યૂઝર્સનો ડેટા થયો ચોરી

1/3
એફબીના જણાવ્યા પ્રમાણે, હેકર્સે યુઝર્સના યુઝરનેમ, લિંગ, ભાષા, રિલેશનશિપ, ધર્મ, જન્મદિવસ, એજ્યુકેશન અને છેલ્લે કઈ જગ્યાએ ફરવા ગયા હતા તે ડિટેલ્સ પણ ચોરી હતી. કંપનીએ તેમની પોસ્ટમાં જણાવ્યું છે કે, એફબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. અમે તેમને સપોર્ટ કરી રહ્યા છીએ. ગયા મહિને 5 કરોડ ફેસબુક યુઝર્સના એકાઉન્ટ હેક થયાની માહિતી મળી હતી. ત્યારપછી કંપનીએ વ્યૂ એજ ફિચર હટાવી દીધું છે. કંપનીનું કહેવું છે કે, હેકર્સે વ્યૂ એજ ફિચર દ્વારા ફેસબુક એક્સેસ ટોકન ચોરી કર્યા છે. તેના દ્વારા હેકર્સે અન્ય લોકોના એકાઉન્ટ હેક કરીને ડેટા ચોરી કર્યા છે.

2/3
ફેસબુકે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, હેકર્સે 5 કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી પ્રભાવિત થયેલા એફબી એકાઉન્ટ્સની ડિટેલ પણ માંગવામાં આવી હતી. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, હેકર્સે અંદાજે 1.5 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સની ચોરી કરી હતી. તે સિવાય 1.4 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સ સિવાય તેમની પ્રોફાઈલ સાથે જોડાયેલી માહિતી પણ હેક કરવામાં આવી હતી.

3/3
નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ Facebookએ એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે હેકર્સે વિતાલે મહિને અંદાજે 3 કરોડ યૂઝર્સના હેક કર્યા છે. આ 3 કરોડમાંથી અંદાજે 2.9 કરોડ યૂઝર્સને ફેસબુક એકાઉન્ટ ડેટા ચોરી થવાની વાત સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

iPhone માં કેવી રીતે એકસાથે ચાલશે 3 WhatsApp એકાઉન્ટ! જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

Solar System: એક દિવસ સૂર્ય ન નીકળે તો સોલર કેટલા કલાક ચાલશે, જુઓ હિસાબ-કિતાબ?

10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!

ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'

આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન

IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ

જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ

શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર

Rajkot News: મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન

Gold Price Today: સોના અને ચાંદી બંને ધાતુની ફરી વધી ચમક, કિંમતમાં ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત

Embed widget