શોધખોળ કરો

દુનિયાની સૌથી પાવરફૂલ Ferrari ભારતમાં લૉન્ચ, 2.9 સેકન્ડમાં 0-100ની સ્પીડ

1/8
2/8
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી પાવરફૂલ ફેરારી કાર Ferrari 812 સુપરફાસ્ટને 5.2 કરોડ રૂપિયા (એક્સ-શૉરૂમ)માં કિંમત સાથે ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવી છે. આ અત્યાર સુધીની સૌથી પાવરફૂલ ફેરારી છે. નવી કાર ભારતમાં F12 Berlinettaની જગ્યા લઇ લેશે. Ferrari 812 સુપરફાસ્ટમાં 6.5-લીટર V12 એન્જિન આપવામાં આવ્યું છે જે 789 bhp નો મેક્સિમમ પાવર આઉટપુટ આપશે.

3/8
4/8
ટૉર્કની વાત કરીએ તો આ એન્જિન 718Nmની પિક ટૉર્ક ઉત્પન્ન કરશે. 0-100 km/hની સ્પીડ સુધી પહોંચવામાં આ કાર માત્ર 2.9 સેકન્ડનો સમય લે છે. સાથે 200 km/h સુધીની સ્પીડ 7.9 સેકન્ડમાં પકડી લે છે. આ કારની ટૉપ સ્પીડ 340 km/h છે, જે ખરેખર શાનદાર છે. આમાં આપવામાં આવેલું એન્જિન 6,496ccનું છે.

5/8
ભારતમાં 812 સુપરફાસ્ટની સરખામણીમાં પોતાના સેગમેન્ટમાં Aston Martin DB11 અને Bentley Continental GT થી રહેશે. આ નવી કાર રેડ, બ્લૂ અને સિલ્વર કલર ઓપ્શમાં અવેલેબલ રહેશે.

6/8
Ferrari 812 સુપરફાસ્ટ F12 Berlinettaની સરખામણીમાં એકદમ અલગ છે. આમાં સાઇડ સ્લિપ કન્ટ્રૉલ જેવા ઇલેક્ટ્રૉનિક ડ્રાઇવિંગ Aid આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 812 સુપરફાસ્ટમાં રિયર વ્હીલ સ્ટીયરિંગ પણ આપવામાં આવ્યા છે.

7/8
આ ઉપરાંત હેડલેમ્પ્સને પહેલાની સરખામણીમાં પાતળો કરી દેવામાં આવ્યો છે. આ કારના રિયરમાં ચાર રાઉન્ડેડ ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. આમાં ક્વૉડ એક્સહૉસ્ટ પાઇપની સાથે વચ્ચે મોટા ડિફ્યૂઝર પણ લગાવવામાં આવ્યા છે.

8/8
Ferrari 812 સુપરફાસ્ટને કંપનીની ટ્રેડિશનલ ડિઝાઇન પર જ તૈયાર કરવામાં આવી છે. આા ફ્રન્ટ ગ્રિલને પહોંલું કરી દેવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

Embed widget