શોધખોળ કરો

4G માટે 300 રૂપિયાથી ઓછાના બેસ્ટ પ્લાન આ રહ્યા, 28 GB ડેટા મળશે ફ્રી, જાણો વિગત

1/5
 એરટેલે તેના પ્રિપેડ યુઝર્સ માટે થોડા દિવસો પહેલા ઘણાં સારા પ્લાન લોન્ચ કર્યા. તેમાંથી એક 244 રૂપિયાનો પ્લાન છે. તેમાં કંપની 1 જીબી ડેટા પ્રત્યેક દિવસે આપી રહી છે. તેની સાથે અનલિમિટેડ એરટેલ-ટુ-એરટેલ લોકલ અને એસટીડી કોલ ફ્રી મળશે. આ ઓફર 70 દિવસો માટે વેલિડ હશે. એવામાં તમને 70 જીબી ડેટા મળશે.

2/5
વોડાફોને તાજેતરમાં જ 49 રૂપિયાની એક નવી ઓફર લોન્ચ કરી છે. તેમાં વોડાફોનથી વોડાફોન કોલિંગ અનલિમિટેડ ફ્રી છે. આ પ્લાન અંતર્ગત 250 એમબી ડેટા આપવામાં આવશે. તેની વેલિડિટી 7 દિવસો સુધી રહેશે. એટલે કે 28 દિવસો સુધી આ સુવિધાને આગળ વધારવા માટે તમારે ચાર વાર રિચાર્જ કરવાનું રહેશે. તેની અવેજીમાં 196 રૂપિયા ખર્ચ કરવા પડશે.

3/5
 આરકોમએ તેના પ્રીપેડ કસ્ટમર્સ માટે હાલમાં જ નવી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં કંપની યુઝર્સને 193 રૂપિયામાં 28 જીબી ડેટા આપી રહી છે. આ ઓફરની વેલિડિટી 28 દિવસની હશે અને યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા મળશે. જોકે કોલિંગના રેટ પર કોઈ ઓફર આપવામાં આવી નથી.

4/5
રિલાયન્સ જિયોએ 149 રૂપિયાના પ્લાન અંતર્ગત પ્રાઈમ કસ્ટમર્સને 28 દિવસ માટે અનલિમિટેડ લોકલ-એસટીડી ફ્રી કોલિંગ મળે છે. આ સિવાય કસ્ટમર્સને દરરોજ 2 જીબી ફ્રી ડેટા મળે છે. જયારે નોન પ્રાઈમ કસ્ટમર્સની વાત કરવામાં આવે તો આ પ્લાનમાં તમામ સુવિધા હોય છે, જોકે દરરોજનો ફ્રી ડેટા માત્ર 1 જીબીમાં મળે છે.

5/5
નવી દિલ્હીઃ ટેલીકોમ ઉદ્યોગમાં Jioની એન્ટ્રી બાદ અન્ય ટેલીકોમ કંપનીઓએ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે અનેક નીતનવા પ્લાન રજૂ કર્યા છે. જેનો સીધો ફાયદો યૂઝર્સને થઈ રહ્યો છે. કંપનીએ મોટેભાગે કોલની જગ્યાએ હવે ડેટા પર વધારે ફોકસ કરી રહી છે અને યૂઝર્સને ઓછી કિંમતમાં વધુમાં વધુ ડેટા ઓફર કરી રહી છે. જિઓની એન્ટ્રી બાદ એરટેલ, વોડાફોન અને આરકોમ જેવી મોટી કંપનીઓ યૂઝર્સને જાળવી રાખવા આકર્ષક ઓફરો આપી રહી છે. આજે અમે તમને કેટલાક એવા પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યાં છે, જેના માટે તમારે 300 રૂપિયાથી ઓછો ખર્ચ કરવાનો રહેશે. જેમાં તમને કોલિંગની સાથે સાથે ડેટાનો પણ લાભ ઉઠાવી શકશો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત

વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત

શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ

હવે ફોનમાં જ સેવ થશે તમારી Digital Signature! Google લાવી રહ્યું છે નવી એપ, જાણો યુઝર્સને શું થશે ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget