શોધખોળ કરો
રિલાયન્સ જિઓએ ગ્રાહકોને આપી એક અન્ય ફ્રી સુવિધા, જાણો કેવી રીતે ઉઠાવશો તેનો લાભ
1/6

હવે કોલરટ્યૂન એક્ટિવેટ થયાનો મેસેજ આવશે. જેમાં 30 મિનિટની અંદર તમારે Y લખીને સેન્ડ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારા ફોન પર કોલર ટ્યૂન એક્ટિવેટ કરવામાં આવશે. જો તમારે તેને બંધ કરવી હોયતો STOP લખીને 56789 પર મોકલી દો.
2/6

જેમ કે, MOVIE SULTAN લખીને સેન્ડ કરો. રિપ્લાયમાં મળેલ સૂચનામાંથી ગીત સિલેક્ટ કરી 56789 પર સેન્ડ કરો. ત્યાર બાદ તમારી પાસે કન્ફર્મેશન આવશે. ગીત એક્ટિવેટ કરવા માટે 1 ટાઈપ કરીને સેન્ડ કરો.
Published at : 21 Jan 2017 07:37 AM (IST)
Tags :
Reliance JioView More























