શોધખોળ કરો

ઇન્સ્ટાગ્રામ પર આવ્યુ આ નવું ફિચર, હવે એકસાથે 6 લોકો કરી શકશે વીડિયો કૉલ, જાણો કઇ રીતે

1/5
2/5
3/5
નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ અવાર નવાર પોતાના ફિચર્સમાં ફેરફાર કરતું રહે છે. હવે ઇન્સ્ટાગ્રામે પોતાની એપમાં એક નવું ફિચર એડ કર્યું છે, જે ગ્રુપ વીડિયો કૉલ ચેટ માટેનું છે. આ ફિચરને અપડેટ કર્યા બાદ હવે ગ્રુપ વીડિયો ચેટમાં એકસાથે છ લોકો જોડાઇ શકશે.

4/5
વીડિયો ચેટ કરવા માટે સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ ફીડના ટૉપ રાઇટ આઇકૉનને ટેપ કરો. યૂઝર નેમ તથા ગ્રુપના નામને ટેપ કરો. આમા કરતાં જ કન્વર્ઝેશન ઓપન થઇ જશે અને પછી તમે જેની સાથે ચેટ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરી શકો છો.

5/5
ઇન્સ્ટાગ્રામનું આ ફિચર વૉટ્સએપ અને ફેસબુક મેસેન્જર જેવુ છે, આ માટે ઇન્સ્ટાગ્રામ યૂઝર ટૉપ રાઇટ કોર્નરમાં આવેલા કેમેરા આઇકૉનને ટેબ કરીને વીડિયો કૉલ કરી શકતા હતા, પણ હવે ચારની જગ્યાએ છે લોકો એકસાથે વીડિયો કૉલ કરી શકે છે. એટલું જ નહીં વીડિયો કૉલને મિનીમાઇઝ પણ કરી શકશે અને કોઇ બીજુ કામ પણ કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ

માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ

Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

Embed widget