શોધખોળ કરો

Instagram લાવ્યુ નવું ફિચર, હવે અનફૉલો કર્યા વિના જ યૂઝરને કરી શકશો મ્યૂટ, આ છે રીત

1/5
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇન્સ્ટાગ્રામ પોતાના ફિચરમાં પેમેન્ટ ઓપ્શન પણ એડ કરી ચૂક્યું છે જે અત્યારે અમેરિકા અને યુકેમાં જ લાઇવ છે.

2/5
એકાઉન્ટને મ્યૂટ કરવા માટે સૌથી પહેલા તમને મેનૂના ઓપ્શનમાં જવું પડશે. અહીં તમે મ્યૂટ પૉસ્ટ, મ્યૂટ પૉસ્ટ સ્ટૉરી, મ્યૂટ પૉસ્ટ સ્ટૉરી ઓફ એકાઉન્ટ પર ક્લિક કરીને અલગ અલગના ઓપ્શનની મદદથી એક યૂઝરને મ્યૂટ કરી શકો છો. આ ફિચરનો ફાયદો એવા યૂઝર્સને મળશે જે પોતાની વૉલ પર ઓછી સ્ટૉરી જોવા માગે છે.

3/5
જોકે, એકવાર કોઇને મ્યૂટ કર્યા પછી તેની પૉસ્ટ ભલે તમને ના દેખાય પણ તમે તેની પ્રૉફાઇલને જરૂર ચેક કરી શકો છો. યૂઝર્સને એવી કૉમેન્ટ્સ અને પૉસ્ટને નૉટિફિકેશન પણ મળશે જેમાં તેને ટેગ કરવામાં આવ્યા છે. આ ફિચરનું નુકશાન એ છે કે, તમને એ વાતની ખબર નહીં પડે કે તમને કોઇએ મ્યૂટ કરીને રાખ્યા છે કે નહીં. યૂઝર્સ આ ફિચરને અનમ્યૂટ પણ કરી શકો છો.

4/5
આ નવા ફિચરની મદદથી તમે માત્ર એવા લોકોની પૉસ્ટ અને ન્યૂઝ ફીડ તમારી વૉલ પર જોઇ શકશો જેને તેમે લાઇક કરતાં હોય. આ ફિચરનો ખુલાસો એક બ્લૉગપૉસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

5/5
નવી દિલ્હીઃ પૉપ્યૂલર સોશ્યલ અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ હવે પોતાના યૂઝર માટે એક નવુ ફિચર લઇને આવ્યું છે, આ ફિચરની મદદથી તમે કોઇપણ યૂઝને અનફૉલો કર્યા વિના જ તેને મ્યૂટ કરી શકો છો. આ એક ખાસ પ્રકારનુ ફિચર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Embed widget