શોધખોળ કરો
Instagram માં મળશે Video ચેટનું આ શાનદાર ફિચર, વૉટ્સએપને આપશે ટક્કર
1/5

2/5

સાથે સાથે ઇન્સ્ટાગ્રામ માટે ઓગ્યુમેન્ટ રિયાલિટી (AR) નો સપોર્ટ પણ ટુંક સમયમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, WhatsAppમાં પણ ટુંકસમયમાં વીડિયો કૉલિંગ ફિચર આવશે, જેની મદદથી એકસાથે ચાર લોકો એકબીજા સાથે વીડિયો કૉલિંગ કરી શકશે. આવામાં વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં જબરદસ્ત ટક્કર થશે.
Published at : 03 May 2018 02:17 PM (IST)
View More





















