શોધખોળ કરો
દિવાળી પહેલા Jioની શાનદાર ઓફર, ગીફ્ટ વાઉચરની સાથે આપશે કેશબેક, જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/20160406/01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![જિયોના 1,699 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 500 રૂપિયાના ત્રણ અને 200 રૂપિયાનું એક ગીફટ વાઉચર પણ મળશે. આ રીતે કંપની તમને કેશબેક આપી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/20160114/0202.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જિયોના 1,699 રૂપિયાના રિચાર્જ પર ગ્રાહકોને 500 રૂપિયાના ત્રણ અને 200 રૂપિયાનું એક ગીફટ વાઉચર પણ મળશે. આ રીતે કંપની તમને કેશબેક આપી રહી છે.
2/3
![દિવાળી ધમાકા ઓફર હેઠળ ગ્રાહકોને 100% કેશબેક આપવામાં આવશે. જિયોએ 1,699 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જિયોના 1,699 રૂપિયાવાળા પ્લાનનો સમયગાળો 365 દિવસનો છે જેમાં પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા મળશે. ડેટા, કોલિંગ અને મેસેજ સિવાય આ પ્લાનમાં જીયોની દરેક એપમાં ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/20160110/03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવાળી ધમાકા ઓફર હેઠળ ગ્રાહકોને 100% કેશબેક આપવામાં આવશે. જિયોએ 1,699 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જિયોના 1,699 રૂપિયાવાળા પ્લાનનો સમયગાળો 365 દિવસનો છે જેમાં પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા મળશે. ડેટા, કોલિંગ અને મેસેજ સિવાય આ પ્લાનમાં જીયોની દરેક એપમાં ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.
3/3
![નવી દિલ્હી: જિયો કંપની પોતાના ગ્રાહકો માટે નવી ઓફર રજૂ કરતી આવી છે. હવે તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી દિવાળી ધમાકા ઓફર રજૂ કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/20160107/01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: જિયો કંપની પોતાના ગ્રાહકો માટે નવી ઓફર રજૂ કરતી આવી છે. હવે તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી દિવાળી ધમાકા ઓફર રજૂ કરવામાં આવી છે.
Published at : 20 Oct 2018 04:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)