શોધખોળ કરો

હવે જિઓ લાવ્યું Pre-5G મેસિવ મીમો ટેકનિક, પાંચગણી સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ

1/6
2/6
3/6
નવી દિલ્હીઃ એરટેલને આ આઇપીએલની સિઝનમાં ટક્કર આપવા માટે જિઓ મેદાનમાં આવી ગયું છે. રિલાયન્સ જિઓએ પોતાના કસ્ટમર્સ માટે આઇપીએલ 2018ના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે પ્રી-5G મેસિવ મીમો ટેકનિકનો યૂઝ કરવાની જાહેરાત કરી છે. કંપની આ ટેકનિકની મદદ આઇપીએલના દિલ્હી અને મુંબઇની વચ્ચે યોજાનારી મેચ સ્ટેડિયમમાં કરશે.

4/6
એરટેલ મેસિવ મીમો ટેકનિકનો યૂઝ દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, કોલકત્તા, મોહાલી, ઇન્દોર, જયપુર, બેગ્લુરું અને ચૈન્નાઇ જેવા શહેરોમાં કરશે. ગઇ સાત સપ્ટેમ્બરે એરટેલે આ ટેકનિક માટે ચાઇનીઝ કંપની હ્રુવાવે સાથે ભાગીદારી કરી હતી.

5/6
 ઉલ્લેખનીય છે કે, ભારતી એરટેલે શુક્રવારે IPL 2018 દરમિયાન મેસિવ મીમો પ્રી-5G ટેકનિકનો યૂઝ સ્ટેડિયમમાં કરવાની જાહેરાત કરી, આ ટેકનિકનો યૂઝથી ઇન્ટરનેટ નેટવર્કની ક્ષમતા વધી જાય છે અને ગ્રાહકોને સાત ગણું ફાસ્ટ ઇન્ટરનેટ મળે છે. ઇન્ટરનેટની સ્પીડમાં ધરખમ વધારો જોવા મળે છે.

6/6
કંપની પ્રી-5G મેસિવ મીમો ટેકનિક દ્વારા સ્ટેડિયમને જોડશે, જેથી યૂઝર્સને સુપરફાસ્ટ 4G આપી શકાય. આ ટેકનિકની મદદથી પાંચ ગણું ફાસ્ટ લગભગ 30MHz ઇન્ટરનેટ ચાલસે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં

ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ

ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી

IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!

નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ

Asian Games 2026: મહિલા બાદ પુરુષ ટીમે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ, રોમાંચક મેચમાં ઈરાનને 39-32થી હરાવ્યું

Embed widget