શોધખોળ કરો

હવે આ Jio યૂઝર્સે આપવી પડશે સિક્યૂરિટી મની, જાણો શું છે નવી શરતો

1/7
 ઉપરાંત જો તમે તમારા પોસ્ટપેઈડ કનેક્શનને પ્રીપેઈડ કનેક્શનમાં કનવર્ટ કરાવવા માગતો હોય તો પણ તમારે કંપનીના સ્ટોર પર જઈને તે કરાવવું પડશે.

2/7
નવી દિલ્હીઃ 31 માર્ચે રિલાયન્સ જિઓની ફ્રી સર્વિસ પૂરી થાય તે પહેલા જ કંપનીએ લોકોને બિગ સરપ્રાઈસ આપી દીધી છે. કંપનીએ પ્રાઈમ મેમ્બરશિપના સમયમાં 15 દિવસનો વધારો કર્યો છે. હવે યૂઝર્સ 15 એપ્રિલ સુધી પ્રાઈમ મેમ્બરશિપ લઈ શકે છે. સાથે સાથે કંપનીએ સમર સરપ્રાઈસ ઓફર પણ રજૂ કરી છે જેમાં 99 રૂપિયાની પ્રાઈમ મેમ્બરશિપ લેવાની સાથે સાથે 303 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર આવતા ત્રણ મહિના સુધી ફ્રી સેવાનો લાભ લઈ શકશો. એટલે કે હવે પછી આગામી 1 જુલાઈએ ફરી રિચાર્જ કરવું પડશે ત્યાં સુધી ફ્રી સર્વિસનો લાભ લઈ શકો છો.

3/7
પોસ્ટપેઈડ યૂઝર MyJio એપ પર જઈને પોતાનું બિલ ચેક અને જમા કરાવી શકશે. જો તમે તમારું જિઓ પોસ્ટપેઈડ સિમ બંધ કરાવવા માગતા હોય તો કંપનીના સ્ટોર પર જઈને બંધ કરાવવું પડશે.

4/7
 આમ યૂઝર્સે 303 રૂપિયાના બિલ પર ઓછામાં ઓછા 45 રૂપિયા (સર્વિસ ટેક્સ) પેટે વધારે ચૂકવવા પડશે.

5/7
જિઓના નવા અને જૂના બન્ને યૂઝર્સે સિક્યૂરિટી મની જમા કરાવવી પડશે. ઉપરાંત રેક બિલ પર સર્વિસ ટેક્સ પણ અલગથી લાગશે. હાલમાં 15 ટકા સર્વિસ ટેક્સ છે જે જીએસટી લાગુ થયા પછી 18 ટકાની આસપાસ થઈ શકે છે.

6/7
 નવી શરત અનુસાર જો આ સિક્યોરિટી રકમ જમા કરાવવામાં નહીં આવે તો કંપની તમારું સિમ બંધ કરી દેશે.

7/7
 જોકે પોસ્ટપેઈડ ગ્રાહકો માટે થોડા માઠા સમાચાર છે. કારણ કે કંપનીએ જૂલાઈ પછી પોસ્ટપેઈડ યૂઝર્સ માટે નવી શરતો મૂકી છે. જે અનુસાર હવે યૂઝર્સે પોસ્ટપેઈડ માટે 400 રૂપિયાની સિક્યૂરિટી મની જમા કરાવવી પડશે. જેમાં બિલની સાથે જ 400 રૂપિયાની સિક્યૂરિટી રકમ જમા કરાવવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, PM મોદીએ કાર્યકરોને પાઠવી શુભેચ્છા
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ

મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

Embed widget