શોધખોળ કરો

Lavaએ લોન્ચ કર્યો નવો 4G સ્માર્ટફોન, જાણો શું છે કિંમત અને કેવા છે ફીચર્સ

1/5
લાવા A50 અને A55માં 5 મેગાપિક્સલનો ફ્લેશની સાથે રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનના ફ્રન્ટમાં વીજીએ કેમેરા છે. બન્ને જ સમાર્ટફોનમાં 1550 એમએએચની બેટરી છે. કંપનીનો દાવો છે કે, બેટરી 2જી કનેક્ટિવિટીમાં 9 કલાકસુધી ટોક ટાઈમ આપશે. કનેક્ટિવિટી ફીચરમાં 3જી, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 2.1, એ-જીપીએસ અને 3.5 એમએમ ઓડિયો જેક સામેલ છે.

2/5
બન્ને મોબાઈલમાં અન્ય સ્પેસિફિકેશન્સ એક જ જેવા છે. Lava A55માં 1 જીબી રેમ છે જ્યારે Lava A50માં 512 એમબી રેમ આપવામાં આવી છે. બન્ને ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે, આ આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર ચાલશે. Lava A50 અને A55માં 4 ઇંચની ડબલ્યૂવીજીએ ડિસ્પ્લે છે. તેમાં 1.2 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઇનબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે અને 32 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે.

3/5
Lava મોબાઈલ્સને બજેટ મોબાઈલ બજારમાં બે નવા ફોન લોન્ચ કર્યા છે. તેમાં પ્રથમ લાવા એ50 સ્માર્ટફોન છે. તેની કિંમત 3999 રૂપિયા છે, જ્યારે બીજો ફોન લાવા એ55 છે. તેની ભારતીય બજારમાં કિંમત 4399 રૂપિયા રાખવામાં આવી છે.

4/5
આ બજેટ સ્માર્ટપોનમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 1280 x 720 pixelsનું રિઝોલ્યૂશન છે. તેમાં 2.5ડી કર્વ્ડ ગ્લાસ આપવામાં આવ્યા છે જેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન છે.

5/5
નવી દિલ્હીઃ દેશની સ્માર્ટફોન બનાવતી કંપની Lavaએ નવો સ્માર્ટફોન Lava X41+ લોન્ચ કર્યો છે. આ મોબાઇલની કિંમત 8999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન બ્લેક અને ગોલ્ડ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં ટચ ફ્રી કન્ટ્રોલ આપવામાં આવ્યા છે. આ ડિવાઈસને મેટ ફિનિશ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 

Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 

આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 

પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 

નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 

IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ

Embed widget