શોધખોળ કરો

આજે લોન્ચ થશે iPhone 8, લોન્ચિંગ પહેલા જાણો કેવા હશે હાઈટેક ફિચર્સ...

1/5
 આવા હોઇ શકે છે iPhone 8 ના અન્ય ફિચર્સઃ - Curved or edge-to-edge display - ટચ IDને હટાવીને ફોનની સ્ક્રીન મોટી થઇ જશે - એવું માનવામાં આવે છે કે iPhone 8 4.7-inch અને 5.5-inch વેરિએન્ટમાં આવી શકે છે - Dual-Camera - A11 Processor - વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ

2/5
 KGI એનાલિસ્ટ મિંગ-ચી કુઓએ એવું પ્રિડિક્શન કર્યું છે કે iPhone 8 માં 3D ટચ અને ટચ ID ને પહેલા કરતા વધુ ઇમ્પ્રૂવ કરવામાં આવશે. એપલ આમાં 'film sensor' ની સાથે હાઇલી સેન્સિટિવ 3D ટચ આપી શકે છે, iPhone 8 માં 'wraparound' OLED ડિસ્પ્લે સ્ક્રીન હશે.

3/5
 ફોર્બ્સની રિપોર્ટ અનુસાર, એપલે ચીનની ઇન્ટેલેક્ચ્યૂઅલ પ્રૉપર્ટી ઓફિસમાં ડ્યૂલ સિમ કાર્ડ ફિચર માટે પેટન્ટ કરાવી છે. આવી બીજી એક એપ્લિકેશન અમેરિકામાંથી પણ અપ્રૂવ થવાના સમાચાર છે. એપલે હાઇ એન્ડ સીરીઝના ફોન્સમાં પોતાનું એક અલગ સ્ટાન્ડર્ડ મેઇન્ટેન કર્યું છે. અત્યાર સુધી એપલે જેટલા પણ ફોન લૉન્ચ કર્યા છે તે સિંગલ સિમ વાળા ફોન છે, પણ હવે યૂઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ પગલું ભર્યું છે.

4/5
 DigiTimesના અહેવાલ અનુસાર એપલે તાઇવાન સ્થિત Lite-On સેમ કન્ડક્ટર ફર્મની સાથે ડીલ કરી છે. આ કંપનીએ iPhone 8 માટે ફાસ્ટ વાયરસલેસ ચાર્જિંગ પાર્ટ્સ તૈયાર કર્યા છે. આ ફિચર્સ એટલું હાઇટેક હશે કે લાંબા અંતરેથી પણ ફોન ચાર્જ કરી શકાશે. જોકે આ કામ કેવી રીતે કરશે અને કેટલા દૂરથી ફોન ચાર્જ થશે, તેને લઇને કોઇ માહિતી મળી નથી.

5/5
નવી દિલ્હીઃ એપલે આજે પોતાનો આઈફોન 8 લોન્ચ કરશે. સાથે કંપની આઈફોન 7એસ અને 7એસ પ્લસનું અપગ્રેટેડ વર્ઝન પણ લોન્ચ થઈ શકે છે. આજે એટલે કે 12 સપ્ટેમ્બરે આઈફોને 10 વર્ષ પૂરા કર્યા છે. મીડિયા અહેવાલ અનુસાર આ વખતના આઈફોનમાં વધુ હાઈટેક ફીચર જોવા મળશે. જેને લઈને બજારમાં અનેક અફવાઓ પણ જોવા મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 

Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા

Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 

મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર

BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?

બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 

Embed widget