શોધખોળ કરો

વ્હોટ્સએપમાં વીડિયો કૉલિંગ છે ફ્રી, છેતરામણાં મેસેજથી રહો દૂર

1/4
જેમા લખવામાં આવેલું હોય છે કે, જો તમે આ લિંક પર ક્લિક કરશો તો તમે ફ્રી વીડિયો કૉલિંગ કરી શક્શો. હકિકતમાં તમારે વીડિયો કૉલિંગ માટે કોઇ લિંક પર જવાની જરૂર નથી.

2/4
3/4
વ્હોટ્સએપે કાલે જે પોતાની વીડિયો કૉલિંગ લૉંચ કરીને પોતાના યૂઝરને નવી ભેટ આપી છે. ત્યારે તેનો લાભ અમુક ફેક કંપની એક લિંક આપીને લેવા માંગે છે. ત્યારે એપના યૂઝર આ પ્રકારની લિંક પર જવાની જરૂર નથી. જો તમે આ લિંક પર જશો તો તમારા રૂપિયા પણ કાપાઇ શકે છે. આ લિંકને વ્હોટ્સએપ સાથે કોઇ લેવા દેવા નથી.

4/4
નવી દિલ્લીઃ વ્હોટ્સએપમાં વીડિયો કૉલિંગ નવુ ફિચર આવ્યું છે. ફિચર તો સારૂં અને નવું છે પરંતુ તેના કારણે લોકો છેતરાઈ પણ રહ્યા છે. વ્હોટ્સએપે કાલે ભારતમાં વીડિયો કૉલિંગ ફિચર લૉંચ કર્યું હતું. તેની સાથે સાથે વ્હોટ્સએપમાં ઘણા ફેક છેતરામણા મેસેજ પણ વાઇરલ થઇ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Embed widget