શોધખોળ કરો
શાઓમીનો મિડ રેન્જ સ્માર્ટફોન Mi 6X ટૂંક સમયમાં થશે લોન્ચ, લીક થયા ફીચર્સ
1/6

આ ઉપરાંત Mi 6X (Mi A2)ને સામે આવેલા અહેવાલા મુજબ 2.2GHz સ્નેપડ્રેગન 626 પ્રોસેસર તથા 4જીબી રેમ આપવામાં આવશે. તેમાં 20 મેગાપિક્સલસ પ્રાઇમરી અને 12 મેગાપિક્સલનો સેકેન્ડરી સેન્સર કેમેરો આપવામાં આવશે.
2/6

થોડા દિવસો પહેલા Mi 6Xના રિટેલ બોક્સની તસવીર સામે આવી હતી. આ રિટલે બોક્સ મુજબ સ્માર્ટફોનમાં AIવાળું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર ચિપ હશે. Mi 6Xમાં કંપની 3.5mm ઓડિયો જેક હટાવી શકે છે.
Published at : 24 Apr 2018 09:33 AM (IST)
View More





















