શોધખોળ કરો
આ કંપનીએ લોન્ચ કર્યા SMART શુઝ, દોરી પણ જાતે બંધાઈ જશે
1/4

નવી દિલ્હીઃ શુઝ અને સ્પોર્ટ્સ વિયર બનાવતી જાણીતી કંપની નાઈકે (Nike) એ એક સ્માર્ટ શુઝ લોન્ચ કર્યા છે, જેની ખાસિયત જાણીને તમે પણ ચોંકી જસો. આ શુઝ પગમાં પહેરવા પર તેના સેન્સર પગના આકાર અનુસાર શુઝનો આકાર બદલી નાખે છે. એટલે કે પગનો આકર જે હોય તો શુઝ દરેક પગમાં ફિટ આવી જશે.
2/4

3/4

નાઇકી એડપ્ટ નામના આ શુઝની કિંમત 350 ડોલર ( લગભગ 25 હજાર રૂપિયા ) છે. નાઇકીએ એનો વીડિયો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કંપનીએ કહ્યું છે કે એનું વેંચાણ દુનિયામાં 17 ફેબ્રુઆરી 2019 થી થશે.
4/4

એટલું જ નહી. તમારે આ શુઝમાં નમીને દોરી બાંધવાની જરૂર નથી. મોબાઇલ Appની એક ક્લિક પર આ શુઝની દોરી આપમેળે બંધાઇ જશે. આ શુઝ નામ Nike Adapt BB છે. આટલી સારી સુવિધા જાણીને જૂતાની કિંમત પણ જાણવી જરૂરી છે.
Published at : 22 Jan 2019 08:11 AM (IST)
View More





















