શોધખોળ કરો

ભારતમાં લોન્ચ થયો Nokia 8, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

1/8
 નોકિયા 8ની કિંમત ભારતમાં ₹36,999 રાખવામાં આવી છે. આ પોલિશ્ડ બ્લ્યુ, ટેમ્પર્ડ બ્લ્યુ અને સ્ટીલ રંગમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. નોકિયા આ ફોનને એમેઝોન, ક્રોમા, રિલાયન્સ જેવા ઓનલાઇ અને ઓફલાઇન પ્લેટફોર્મ પર લોન્ચ કરવા માગે છે. લોન્ચિંગ ઓફર તરીકે આ ફોન ખરીદવાવાળા જીયો યુઝર્સને 100GBનો ડેટા પણ મળશે.

2/8
યૂઝરના મ્યૂઝિક એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે ફોનમાં Ozo ઓડિયો ટેકનિકનો યૂઝ કર્યો છે, એટલે યૂઝર જે વીડિયો રેકોર્ડ કરશે તેમાં 360 ડિગ્રી ઓડિયો ક્વૉલિટી આવશે. ફોનનો યૂઝ VR હેડસેટ પર કરવામાં આવશે ત્યારે જ યૂઝરને 360 ઓડિયો ક્વૉલિટી મળશે. જોકે આ ફિચરનો યૂઝ કોઇ થર્ડ પાર્ટી એપ્સ પર નહીં થઇ શકે. ફોનમાં 3.5mm ઓડિયો જેક પણ છે. Nokia 8માં Type C USB 3.1 પોર્ટ આપવામાં આવ્યો છે. આ 5Gbpsની સ્પીડથી કામ કરે છે. આની સાથે બ્લૂટૂથ 5.0, NFC અને સિક્યૂરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રૉક્સિમિટી સેન્સર, એક્સલેરોમીટર સેન્સર, ઇ-કમ્પાસ, ઝાયરોસ્કૉપ, બેરોમીટર જેવા સેન્સર પણ આપવામાં આવ્યા છે. ફોનને IP54 સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

3/8
 આ ફોન LTE બેન્ડને સપોર્ટ કરે છે. જોકે ભારતમાં કયા બેન્ડને સપોર્ટ કરશે તેની માહિતી નથી. સાથે આ VoLTE છે કે નહીં તેના વિશે પણ ખબર નથી. ફોનમાં 3090mAhની નૉન-રિમૂવેબલ બેટરી છે. આ ક્વિક ચાર્જિંગ ફિચરની સાથે આવે છે, એટલે કે 10 થી 15 મિનિટ ચાર્જથી આ કેટલાય કલાકોનો બેકઅપ આપશે.

4/8
આ ફોનમાં ક્વાલકૉમ કંપનીનું Qualcomm Snapdragon 835 ઓક્ટાકોર (2.5GHz ક્વાલકોમ CPU + 1.8GHz Kryo) પ્રૉસેસર આપ્યુ છે. આ પાવરફૂલ પ્રૉસેસર છે. મલ્ટીટાસ્કિંગ દરમિયાન ફોન ઝડપથી કામ કરશે. Nokia 8માં એન્ડ્રોઇડ 7.0 નૉગટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર આ પ્રૉસેસર બેસ્ટ રીતે કામ કરે છે. સાથે કંપની એન્ડ્રોઇડ 8.0 ઓરિયોનું અપડેટ પણ આમાં આપશે.

5/8
Nokia 8ને માત્ર એક જ રેમ અને મેમરી વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, એટલે હેન્ડસેટમાં 4GB LPPDDR4X રેમ આપવામાં આવી છે. જ્યારે આની ઇન્ટરનલ મેમરી 64GB છે. જોકે યૂઝર્સ મેમરીને MicroSD કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકે છે. દુનિયાભરમાં આના એકસરખા જ મૉડલ સેલ કરવામાં આવશે.

6/8
ફોનમાં 5.3 ઇંચની IPS QHD ટચ સ્ક્રીન આપી છે, આનું ડિસ્પ્લે રિઝોલ્યૂશન 2K (2560 x 1440 પિક્સલ) છે. સ્ક્રીનને સિક્યૂરિટી આપવા માટે આમા કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો યૂઝ કરવામાં આવ્યો છે. ગ્લાસનું ડાયમેન્શન 2.5D છે. સ્ક્રીનમાં બેઝલ ઘણા ઓછા છે, જેના કારણે આ 5.3 ઇંચથી વધારે મોટી દેખાય છે.

7/8
નોકિયાને માર્કેટમાં પાછી લાવનારી કંપની HMD ગ્લૉબલે કાર્લ જીસ (Carl Zeiss)ની સાથે ટાઇપઅ કર્યુ છે. આ જ કારણે છે કે Nokia 8નો સૌથી બેસ્ટ ફિચર કેમેરો છે. ફોનમાં 13 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરા છે, જે f/2.0 RGB અને મોનોક્રૉમ સેન્સરની સાથે આવે છે. ફોટોનો ક્વૉલિટી બેસ્ટ બનાવવા માટે આમાં લેસર ફોકસની સાથે ડ્યૂલ ટૉન LED ફ્લેશ આપવામાં આવ્યો છે. બન્ને કેમેરાથી યૂઝર 4K (3840 × 2160 પિક્સલ) રિઝોલ્યૂશન ક્વૉલિટીનો વીડિયો બનાવી શકે છે. કંપનીએ ફોનમાં કાર્લ જીસ કેમેરાની સાથે એકસાથે ટેકનિક 'બોથિઝ'નો યૂઝ કર્યો છે. આ ટેકનિકથી યૂઝર ફ્રન્ટ અને રિયર કેમેરાથી એકસાથે વીડિયોને ફોટો ક્લિક કરી શકશે. સાથે ફેસબુક લાઇવ, યૂટ્યૂબ લાઇવ કે અન્ય પ્લેટફોર્મ પર બન્ને કેમેરાની સાથે ફૂલ HD વીડિયોની સાથે લાઇવ સ્ટ્રીમિંગ કરી શકશે.

8/8
HMD ગ્લોબલે પોતાની બ્રાન્ડ નોકિયાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન નોકિયા 8 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલો ચોથો ફોન છે. આ પહેલા કંપનીએ નોકિયા 3310, નોકિયા 3, 5 અને 6 લોન્ચ કર્યા છે. નોકિયા 8 કંપનીનો ડ્યૂઅલ કેમેરાવાળો સૌથી મોંઘો ફોન છે. હાઇ બજેટ વાળા આ સ્માર્ટફોનના અન્ય ફિચર્સ કેવા છે. આવો જોઇએ Nokia 8ની ફર્સ્ટ ઇમ્પ્રેશન કેવી રહી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Embed widget